________________
શ્રાવકધમ વિધાન
અથ—સદ્ધમનાં મેાક્ષ આદિક (માક્ષ અને સ્વર્ગાદિ) સુખનાં ફળ તે શાઅગમ્ય છે (વા શ્રદ્ધાગમ્ય છે, અનુલવ ગમ્ય નથી. ) પરન્તુ ઉપશમથી ઉત્પન્ન થયેલું સદ્ધનું સુખ સ્વરૂપ તે સાક્ષાત જ અનુભવાય છે. (તાત્પય એ છે કે-શ્રુત ધર્મનું ફળ પરંપરાએ મેાક્ષ છે, તે વમાનમાં શ્રદ્ધાગમ્ય છે. પરન્તુ એજ શ્રુતરૂપ સદ્ધર્મનું શીઘ્ર ફળ જે ઉપશમા≠િ તે તે વર્તમાનમાં સાક્ષાત સુખ સ્વરૂપે અનુભવાય છે જ.) ૫ ઇતિ શ્રુત ધર્મ ફ્સ ચિન્તા ।
(ર) ચારિત્ર ધર્મ ફ્લચિન્તા.
એ શ્રુતધની ભાવના કહીને હવે ચારિત્રધમ ની ભાવના કહે છે તે આ પ્રમાણે—
निर्जितमदनानां, वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्त पराशानामिव मोक्षः सुविहितानाम् ॥१॥
અ—જે મુનિઓએ કામદેવને જીતેલ છે એવા (અર્થાત્ ચારે કષાયથી રહિત અને ત્રણ વેદથી રહિત છે એવા અલ્પકષાયી અને અપવેન્રી અથવા અકષાયી ને અવેદી મુનિઓને, તથા મન વચન કાયાના વિકાર રહિત (અર્થાત્ ત્રણ ગુપ્તિએ ગુપ્ત) એવા મુનિઓને તથા જેઆને પારકી આશા નિવૃત્ત થઈ છે ( અર્થાત પારકી આશા રાખનારા નથી) એવા સુવિહિત મુનિઓને (આગમ વચનને અનુસરીને ચાલનારા મુનિઓને) આ લેાકમાંજ મેાક્ષ સુખ છે. ઈતિ ચારિત્ર ધમ ફ્લચિન્તા ॥ અથવા વિવિહેસુ ધમ્મગુણેસુ એ પદમાં ધમ્મ ગુણેરુ પદના અર્થે જે “ધર્મના ઉપકાર વા ધનાં
૩૨૮