________________
શ્રાવકની દિનચર્યા
૩૨૧
વડે દુર્લભ એવા આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા, પરન્તુ જિનરાજના ધર્મ અનાદિ કાળથી પ્રાપ્ત ન થયા, જિનરાજના ધર્મ પ્રાપ્ત કરવાનું સ્થાન આ મનુષ્યભવ છે, એવા પ્રકારની ભાવના ભાવવી તે દ્રવ્યથી ક્ષણલાલદીપના કહેવાય.
૨ ક્ષેત્રથી ક્ષણલાલભાવના—સંસાર ચક્રમાં ભમતાં ભમતાં કદાચ મનુષ્ય ભવ તા પ્રાપ્ત થયા, પરન્તુ તેમાં પશુ જો અનાય ક્ષેત્રમાં જન્મ થાય તાપણ નકામા છે, કારણ કે ત્યાં સ્વપ્ને પણ . ધમ એવા અક્ષર. સાંભળવાના નથી. જેમ પશુએ પેાતાનું અવિવેકી પશુજીવન વ્યતીત કરે તેમ પશુજીવન જેવું જીવન પૂરૂં કરવાનું હોય છે, વળી અપેક્ષાએ તે પશુજીવનથી પણ અતિ દુષ્ટ જીવન અનાય ક્ષેત્રમાં હોય છે, કારણ કે—રાજ્યાના કલેશ નિરન્તર ધગધગતા હોય છે, એક બીજાનું રાજ્ય, સંપત્તિ, ધન વગેરે પડાવી લેવું, લૂટી લેવું, ઝુંટવી લેવું, ને તેને માટે લાખા માનવાના સંહાર કરી નાખવા તે પણ ક'ઈ વિસાતમાં નથી. જ્યાં વનસ્પતિઓનાં શાક સમારવાં અને મનુષ્યાની કતલેા કરવી એ એમાં કઈ તફાવત ન જણાતા હાય, માંસાહાર ને મદિરાપાન જેવાં મહાઅભક્ષ્યાનાં ભક્ષણુ પશુસહજે ભક્ષાતાં હાય એવા
સિવાય તેમજ સદનુષ્ઠાન વગેરે શુભ કાર્યો કર્યા સિવાય ફરીથી મનુષ્ય ભવ મળતા નથી. માટે જો ફરીથી મનુષ્ય ભવ મેળવવા હાય તેા પુણ્ય રાશિ એકઠી કરવા માટે દરરાજ યત્ન કર.
॥ ઇતિ દેશ દૃષ્ટાન્તાઃ ||
-૧