________________
અશુભ પર ઉત્પન્ન કરી શકતા કાળ સુધી
૩૧૪
શ્રાવકધર્મ વિધાન માત્ર અન્તર્મુહૂર્ત પણ શુભ અધ્યવસાયમાં પ્રવતે તે મનુષ્યગતિનાં ૩ પલ્યોપમનાં સુખ ઉપાર્જન કરી શકે છે, દેવનાં ૩૩ સાગરોપમનાં સુખ ઉપાર્જન કરી શકે છે. અથવા મેક્ષનાં સાદિ અનન્ત કાળ સુધીનાં અવ્યાબાધા સુખને પણ ઉત્પન્ન કરી શકે છે. એ પ્રમાણે અલ્પકાળના અશુભ પરિણામથી ઘણા દીર્ઘકાળની દુઃખોની પરંપરા ઉત્પન્ન કરે છે, અને અલ્પકાળના શુભ પરિણામથી ઘણું દીર્ઘકાળની સુખની પરંપરા પણ ઉપાર્જન કરી શકે છે. આ વાત અન્તર્મુહૂર્તના નેશ્ચયિક અધ્યવસાયને અનુસરીને કહી, અને વ્યવહારથી સ્થૂલ દષ્ટિએ ક્ષણ લાભ દીપના (ક્ષણ લાભ ભાવન) બીજી રીતે છે તે આ પ્રમાણે –
મનુષ્યનું આયુષ્ય શાસ્ત્રમાં જે કે સંખ્યાતા વર્ષ સુધીનું વા અસંખ્ય વર્ષ સુધીનું કહ્યું છે તે ન ગણતાં લેક વ્યવહારની દષ્ટિએ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ ગણાય છે તે પ્રમાણે ગણીએ, અને તે રીતે સંપૂર્ણ જીંદગી સુધીમાં પણ જે કેવળ પૈસાગરેપમ જેટલું અલ્પ શુભ કર્મ બાંધ્યું હેય તે ૧૦૦ વર્ષના ૩૬૦૦૦ દિવસના હિસાબ પ્રમાણે એકજ દિવસમાં હજારે કોડ પામ જેવડા મોટા કાળનું સુખ ઉપાર્જન કર્યું એમ ગણાય. જેથી અલ્પકાળના શુભ અધ્યવસાય વડે દીર્ઘકાળનું શુભ કર્મ ઉપાર્જન થયું એ ક્ષણ લાભ દીપના જાણવી. તેમજ એજ ૧૦૦ વર્ષમાં નારક સંબંધિ ૧ સાગરેપમ જેટલું દુઃખ કમ ઉપાર્જન કર્યું હેય તે એક દિવસ માત્રના અશુભ પરિણામ વડે હજારો ફોડ પલ્યોપમ સુધીનું દુઃખ કમ ઉપાર્જન કરવાથી