________________
શ્રાવકની દિનચર્યા
- ૩૧ ૩ (રહસ્યો જાણ, એને તીવ્ર તીવ્રતાર ભાવના વડે (અધ્યવસાય વડે) એક કર્મ કર્યું હોય (બાંધ્યું હોય) તે સે ગણું હજારગણું ચાવત ક્રોડે ગણું પણ ઉદયમાં આવે. (માટે બંધન અને વિપાક એ બે વિલક્ષણ છે, કારણ કે એકવાર બાંધેલું કર્મ એકવાર ઉદયમાં આવવું જોઈએ તેને બદલે અનેક ગણું ઉદયમાં આવે એ વિલક્ષણતા છે.) માટે હેવા પ્રાણિવધ આદિ અશુભ આચરણ ન કર, જેમ બને તેમ અશુભ આચારે ઘટાડવા ગ્ય છે, એક જીવના સ્વર્થ માટે અનેક પ્રાણીઓના વધ અસત્યવાદ વિગેરે અનેકવાર સેવવા પડે છે અને તિર્યંચ ગતિનાં તથા નરક ગતિનાં દુઃખ અનેકવાર ભોગવવાં પડે છે.
છે ૩ ક્ષણ લાભ ભાવના છે! વળી હે જીવ!.એકજ અંતમહૂર્ત માત્ર જે મહાર પરિગ્રહ વા પ્રાણિવશ્વમાં પ્રવર્યો તે તેથી બંધાયેલા કર્મ વડે તિર્યંચ ગતિમાં સંધ્યાત વ દુઃખ ભોગવવું પડે છે. પહેલી નારકીમાં ૧ સાયરેપમ સુધી દુખ જોગવવું પડે છે. ચાવત્ સાતમી નારકીમાં ૩૩ સાગરેપમ સુધી દુકામ જોગવવું પડે છે. માટે પ્રાણિ વધાદિક દુરાચારનાં એ માઠાં ળિ છે. એ પ્રમાણે અશુભ કર્મનાં અશુભ ફળની ચિંતવના કરે. અહિં કાણુ અત્તમુહૂતાદિ કાળ, તેમાં જે શુભ થા અશુભ કર્મને લાભ મેળવે તે ક્ષણલાભ ભાવના. અને તે અહિં અશુભ અયવસાય વડે મોટા અશુભ કર્મને લાભ એળે તે કહી, અને શુભ કર્મના લાભાની ભાવના પણ એ અનુસાર વિપરીત વિચારવી. જેમ કે હે જીવ જે તું પણ