________________
શ્રાવકધામ વિધાન જેટલી ચીજે હોય તેટલાં દ્રવ્ય ધારવા (૧-૨-૩) અણાહારી ચીજ વાપરવાની છૂટ.
બ્રહ્મચર્યમાં વધારીએ કાયાથી સર્વથા બ્રહાચર્ય પારું એ પ્રમાણે બેસવું. ગૃહસ્થાએ બીજ વિગેરે તિથિએ, પયગણાદિ પર્વે, આયંબીલની ઓળીએ, કલ્યાણકના દિવસે એ સર્વથા બ્રહ્મચર્ય પાળવાનો નિયમ કર. તે સિવાયના દિવસમાં પણ સંખ્યા તથા વખતથી પ્રમાણુ કરવું. * અણાહારી વસ્તુઓ • પરંપરાથી વપરાતી અણહારી ચીજની વ્યાખ્યા મહોપાધ્યાય મીયશોવિજયજી મહારાજ આ રીતે બાંધે છે – - વસ્તુ અનિષ્ટ ઈચ્છા વિના, જે મુખમાંહિ ધરીજે રે, . ચાર આહારી બાહિરે, તે અણહાર કહીએ રે; : એહ જુગતરું જે લાહી, વત પચ્ચખાણ ન ખડે રે.
ફક્ત જરૂર પડે તો જ ચાર જાતના આહાર સિવાય છે ૨વાદ સહિત વસ્તુ ઈચ્છા રહિતપણે મોંમાં રાખી શકાય, તે અણહાર લેવાથી પચ્ચખાણુને ભંગ થતું નથી.
અણાહારી ચીજોના વૈદકીય ગુણ દોષ જણાવતાં પહેલાં નીચેની જનાઓ જરૂરી છે– કે અણાહારી ચીજો ગમે તેવા સંજોગે હેય તે પણ જરૂર
પડે જ વાપરવી. ૨ આચાર્ય મહારાજ અગર રાજનની આયાથી જ વાપરવી.
શબ્દ (સકાએલી) જ વાપરવી અને બનતા સુધી વિસ્વાદા *-(૨વા હિત માળા રવા જશે નહિ તેવી.) હેય