________________
શ્રાવકધમ વિધાન
ગાથાથ—સાધુની વિશ્રામણા (વૈયાવૃત્ય) કરવી, તથા નવકારનું ચિંતવન ઇત્યાદિ શ્રાવકની ભૂમિને યોગ્ય શુભ યોગ આરાધવા, ત્યાર બાદ ઘેર જવું, વિધિપૂર્વક શયન કરવું, અને શયન કરતી ખતે પશુ ગુરૂ દેવ વગેરેનું સ્મરણ કરવું. ॥ ૪૫ ॥
૨૯૬
ભાવાથ:-૧૮ સાધુ વેયાનૃત્ય—સંયમ ક્રિયાદિકી થાકેલા મુનિ મહારાજ પુષ્ટ કારણે (ગાઢ કારણે) શ્રાવકાદિ દ્વારા થાક દૂર કરવાની ઇચ્છા રાખે છે, માટે તેવા પરિશ્રમ પામેલા સાધુઓનું વૈચાવૃત્ય-વિશ્રામણ કરવું.
૧૯ ધ્યાન—જો તેવું વૈયાવૃત્ય કરવાનું નહાય તા પ્રતિક્રમણ કરીને પચપરમેષ્ટિ નવકારનું ધ્યાન કરવું. અહિં ઉચિતયેાગ કહ્યો છે તે એમ સૂચવે છે કે કંઇ ધાર્મિક અભ્યાસ ન હોય તે નવકારાદિકનું ચિંતવન કરવું, અને જો પ્રકરણાદિકના અભ્યાસ કર્યાં હોય તા તેના અથ વિગેરેનું ચિંતવન કરવું, અથવા પ્રકરણાના સૂત્ર અને અનું પરાવર્તન કરવું. અહિં પરિશ્રમ પામેલા કોઇ ધી શ્રાવકનું પશુ વૈયાવૃત્ય કરવું કહ્યુ છે.
ત્યાર બાદ ગૃહગમન એ રીતે સ્વાધ્યાય ધ્યાન કરી રહ્યા માદ ઘેર જવું.
૨૦ વિધિ નિદ્રા—ત્યાર બાદ ઘેર આવી વિધિપૂર્ણાંક શયન કરવું. અહિં' વિધિ આ પ્રમાણે—જિનવ’દન કરવું (ચૈત્યવંદન કરવું) અને દિવસના પ્રત્યાખ્યાનને સવરી–સ કાચી બીજી વિશેષ પ્રત્યાખ્યાન કરવું એ વિધિ છે. (ચાર મંગળનું