________________
શ્રાવકધર્મ વિધાન
જીવનું પૂર્વ ભવમાં બંધાએલું આયુષ્ય વિશેષમાં વિશેષ ૩ પલ્યાપમનું યુગલિક મનુષ્ય અને યુગલિક તિય ́ચનું, ૩૩ સાગરાપમ દેવનું અને ૩૩ સાગરાપમ નારકીનું હોય છે. તે પ્રતિસમય ઘટતું જાય છે. જીવ જયારથી પૂવ ભવમાંથી છૂટા થયા ત્યારથી તરત પર ભવનું (જ્યાં ઉત્પન્ન થયા ત્યાંનું) આયુષ્ય શરૂ થાય છે, તે ઉદય આવી નિર્જરે છે. પ્રથમ સમયે આયુષ્યના અનંત પુદ્ગલે નિર્યા, તે વખતે પૂર્વોક્ત આયુષ્યમાંથી ૧ સમય એછે થયા, જે સમયે ખીજા અનંત પુદ્ગલા ઉદયમાં આવી નિર્જર્યાં ત્યારે એ સમય ઓછા થયા. ત્રીજે સમય ત્રીજા અન ́ત પુદ્ગલ ઉદયમાં આવી નિર્યાં, ત્યારે ત્રણ સમય ઓછા થયા. એ પ્રમાણે પ્રતિસમય લાગવાઇ ભાગવાઈ ને ઘટતાં ઘટતાં ઉત્કૃષ્ટ અથવા સમયાદિ હીન બાંધેલા આયુષ્યના સર્વ સમયેા ધીરે ધીરે નાશ પામતાં જીવ મરણ પામે છે, અને પ્રમાદમાં રહી ધમ કાય કરી શકતા નથી; જેથી જીવને ખાધીને આયુષ્ય હાનિના સબંધમાં આ પ્રમાણે ઉપદેશ વચન કહ્યું છે— समस्तसत्त्वसंघानां क्षयत्यायुरनुक्षणम् । आममल्लकवारी, किं तथापि प्रमाद्यसि || १ ||
૩૦૬
અથ—હે જીવ! સર્વ પ્રાણીઓના સમૂહનું આયુષ્ય કાચા માટીના કુંડામાંથી ઝરતા પાણીની જેમ પ્રતિસમય ક્ષય પામતું જાય છે, તે પણ તું પ્રમાદ કરે છે ? !!
વળી જીવ પૂર્વ ભવમાંથી જેટલુ આયુષ્ય માંધી લાગ્યે છે, તે ઉપરાન્ત એક સમય માત્ર પણ વધારવાને સમથ નથી. તેમ આયુષ્ય વધવાના ઉપાયેા નથી, પરન્તુ ઘટવાના