________________
શ્રાવકની દિનચર્યાં
ઉપાયા તા અનેક છે. જો આયુષ્ય વધવાનાં ઉપાયા જગતમાં વિદ્યમાન હોત તેા શ્રી તીર્થંકરા અને ચક્રવર્તિ આને ઉપાયાની ઉણપ નહાતી, જેથી તેઓ ધારે તે આયુષ્ય વધારી શકે. પરન્તુ આયુષ્ય વધારવાની મમતમાં શ્રીતીર્થંકર ચક્રવતી . એનું પણ કઇ ચાલે તેમ નથી. તીર્થંકરા તા જો કે વીતરાગ હાવાથી જીવન મરણના અભિલાષ રહિત હોય તેથી તેમને તા આયુષ્ય વધારવાની ઈચ્છા નજ હોય, પરન્તુ અધિક જીવિતના અભિલાષી ચક્રવતી વાસુદેવ વિગેરે મહાસમથ પુરૂષો તા આયુષ્ય વધવાના ઉપાયા હેાત તા અવશ્ય આયુષ્ય વધારી શકત, પરન્તુ આયુષ્ય વધવાના ઉપાય ઈંજ નહિ, તેથીજ ચક્રવતી આદિ મહાસમથ પુરૂષો આયુષ્ય પૂર્ણ થયે સવ ઋદ્ધિ છેાડીને આ જગતના ત્યાગ કરી જાય છે, (એકલુ મનુષ્ય આયુષ્યજ વધારી શકાતું નથી એટલુંજ નહિ પરંતુ દેવાદિષ્ટ કાઈ પણ આયુષ્ય ક્ષણમાત્ર વધારી શકાતું નથી. એટલે દેવતાઓ પણ પેાતાનું આયુષ્ય પૂરું થયે સમસ્ત ઋદ્ધિના ત્યાગ કરીને ચ્યવી જાય છે.)
३०७
વળી જીવ જેટલુ આયુષ્ય પૂર્વ ભવમાંથી ઉપાર્જન કરી લાવ્યો છે તેટલું સપૂર્ણ ભાગવે એવા પણ નિયમ નથી, કારણ આયુષ્ય ઘટવાના ઉપાયા તા છેજ. જેથી જે જીવાએ અતિત કે નિકાચિત અધનથી આયુષ્ય માંધ્યું હોય તે તે સંપૂર્ણ આયુષ્ય લાગવે, પરન્તુ તથા પ્રકારના અધ્યવસાયાથી જો શિથિલ 'ધનથી આંધી લાગ્યે હોય તે તે શિથિલ આયુષ્ય અહિં અમુક અમુક આઘાતક નિમિત્તો મળવાથી જલદી ક્ષય પામી જાય છે, જેથી સેા વર્ષના આયુષ્યવાળા જીવ