________________
૨૦ ૦
શ્રાવકધર્મ વિધાન
तस्सेव यानिलानलभुअगेहिंतो वि पासओ सम्मं । पगई दुग्गिज्झस्ल व, मणस्स दुग्गिज्झयं चेव ॥८८३॥
અર્થ-જે કે ચંચળ એવા વાયુ અગ્નિ ને સપને પ્રહણ કરવા વા સ્થિર કરવા સ્વભાવથી જ મુશ્કેલ છે, પરંતુ એથી પણ સ્ત્રીઓનું મન અતિ દુગ્રાહ્ય છે. અર્થાત સમજી શકાય એવું નથી, અથવા સ્ત્રીઓનું ચિત્ત એવું ચંચળ છે કે તેને ચંચળ ચિત્તને સ્થિર કરવું અતિ મુશ્કેલ છે, અથવા અગ્નિ અને સપને ગ્રહણ કરવા જેમ ભર્યકર છે, તેમ સ્ત્રીઓનું ચિત્ત ગ્રહણ કરવું તેથી પણ અતિ ભયંકર છે. છે ૮૮૩ ૫
जच्चाइगुणविभूसिअवरधवणिरविक्खयं च भाविज्जा तस्सेव य अइनियडीपहाणयं चेव पावस्स ॥८८४॥
અર્થ–પુનઃ તે સ્ત્રીઓ જાતિકુળ ઈત્યાદિ ગુણો વડે અલંકૃત એવા ઉત્તમ ભર્તારની પણ અપેક્ષા રાખતી નથી, એ તે સ્ત્રીઓના પાપમાં તેઓની માયા એજ અતિપ્રધાન છે. ૧૮૮૪ છે
चिंतेई कज्जमन्नं, अण्णं संठवा भासए अण्णं । पाढवइ कुणई अन्नं, मायग्गामो नियडिसारो ॥८८५॥
અર્થ–સ્ત્રીઓ ચિત્તમાં કંઈ ચિંતવે છે ને ક્રિયામાં કંઈ કરે છે, બેલે છે કંઈ પ્રારંભે છે કઈ ને કરે છે કંઈ માટે માતગ્રામ (સ્ત્રીઓ) માયા પ્રધાન છે. જે ૮૮૫ ૫
તરહેવા શાપના, મુકશો જ સાબિત सइसोक्खमोक्खपविगसज्झाणरिवुत्तणं तह य ८८६।।
અવળી તે માતૃગ્રામનું (સ્ત્રીઓનું) સ્વભાવે જ વારવાર નીચગામીપણું વિચારવું. [અર્થાત સ્ત્રીઓ નીચી દષ્ટિવાળી અને નીચા માગે ગતિ કરવાવાળી છે એમ વિચારવું] અને સદાકાળના સુખ