________________
શ્રાવકની દિનચર્યાં
૩૦૩
વન્દનીય છે, અને તેવા આત્માએ વડે
તેઓ ધન્ય છે તે આ ત્રણ લેક પવિત્ર થયા છે કે જેઓએ ત્રણ ભુવનના જીવાને ફ્લેશ ઉપજાવનાર એવા કામદેવ રૂપી મહામહૂના નાશ કર્યો છે. કહ્યું છે કે—
धन्यास्ते वन्दनीयास्ते, तैत्रैलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी, काममल्लो निपातितः ||१||
એ પ્રમાણે શીલવત મહાત્માએ નુ' બહુમાન ભાવવું, સ્થૂલિભદ્ર નેમિનાથ ભગવંત ઈત્યાદિ મહા સત્યવ્રત ને શીલવંત મહાત્માઓના તથા વિજયશેઠ, વિજયા શેઠાણી, સુભદ્રા સતી, સીતા સતી ઇત્યાદિ તીએનાં નામ સાઁભારવાં, તેના ગુણુ સંભારવા, ઇત્યાદિ રીતે વેદોદયની ખાધા દૂર થાય તેમ વવું.
॥ નિદ્રામાંથી જાગ્રત થયેલ શ્રાવકની અનેાભાવના. ત અવતરણુ——નિદ્રા કરવાના વિધિ દર્શાવીને હવે નિદ્રામાંથી અગે ત્યારે શ્રાવકે કેવા શુભયાગમાં વવું તે દર્શાવે છે—
सुत्तविद्धस्स पुणो, सुहुमपयत्थेसु चित्तविनासो । भठिविणे वा अहिगरणोवसमचिचे वा ॥४७॥
"
ગાથાય તથા સૂઈને જાગેલા શ્રાવકના ચિત્તવિન્યાસ સૂક્ષ્મ પદાર્થોમાં હોય (અર્થાત્ જાગ્રત થયેલા શ્રાવકે સૂક્ષ્મ પદાર્થના વિચાર કરવા.) અથવા ભસ્થિતિનું નિરૂપણ
सुप्तविबुद्धस्य पुत्रः सूक्ष्मपदार्थेषु वित्तविन्यासः । भावस्थितिनिरूपणे वा अधिकरणोपशमचिचे वा ॥४७॥