________________
શ્રાવકની દિનચર્યા
૨૯૯
કરનારા છે માટે દુઃખ સ્વરૂપ છે તેમજ કિપાક ફળ સરખા (અનુભવતાં–ખાતાં મધુર પણ પરિણામે પ્રાણ હસ્તાર એવા ).. અને પાપરૂપ છે. . ૮૭૦
तत्तो य माइगामस्स निआणं रुहिरमाइ भावेज्जा । . कलमलगमंससोणि अ-पुरीसपुणं च कंकालं ॥८८०॥ .
અર્થ–ત્યાર બાદ ત્રીજનમાં જીવને ઉત્પન્ન થવામાં નિમિત્ત ભૂત રૂધિર વિગેરે (સ્ત્રીનું રૂધિર ને પુરૂષનું શુક્ર) છે તેની અલિત ભાવવી, તથા સ્ત્રીઓનું કંકાલ–હાડપિંજર કલમથી (જડરમાં રહેલા અશુચિ કાદવથી), માંસથી અને રૂધિરથી તથા વિષ્ટાથી ભરપુર છે એમ ભાવવું. (અહિં “માઈગામ” માતૃશ્રામ એટલે સ્ત્રી સમુદાય,) ૮૮૦ |
तस्सेव य समरागाभावं सह तम्मि तह विचिंतिज्जा । संझब्भगाण व सया, निसग्गचलरागये चेव ।।८८१॥ .
અર્થ–તેજ સ્ત્રીજનમાં સમરાગનો અભાવ હોય છે તે વિચારો, [અર્થાત સ્ત્રીની પિતાના પ્રત્યે સમપ્રીતિ (અથવા પુરૂષો પ્રત્યે સમપ્રીતિ)નથી છેતી, પુરૂષ સ્ત્રી પ્રત્યે જેટલો પ્રેમ રાખે છે એટલે પ્રેમ સ્ત્રીઓને પુણ્ય માટે હતો નથી, જેથી એ વિષમ પ્રીતિનો વિચાર કરો] અથવા કદાચિત્ કઈ સ્ત્રી સખી પ્રીતિવાળી હોય તે તે સ્ત્રીઓનો સમરાગ પણ સમીતિ પણ] સંધ્યાનાં વાદળ રંગેની માફક હંમેશાં સ્વભાવથી જ ચલિત રાગ રૂપ હોય છે (અર્થાત સમપ્રીતિ સ્થિર રહેતી નથી) ૮૮૧ છે
असदारंभाण तहा, ससि लोगगरहणिज्जाण ।
परलोअवेरिआणं, कारणय चेव जत्तेणं ।।८८२। - ' અર્થ—વળી જે કારણ કે સ્ત્રીઓનો સમૂહ લોકમાં નિંદનીય શાકને પરલને શત્રુ ભૂત એવા સર્વ પ્રકારના પાપારનું મરણ છે