________________
સભ્યત્વ અને ભાર તની સમીક્ષ.
પા પણ અધ્યાહારથી ગ્રહણ કરવી, અને તે પ્રરૂપણા સિદ્ધાન્તમાંથી કહેવી, કારણકે આ પ્રકરણ સંક્ષિપ્ત હોવાથ અહિં એ પાંચ દેશભાગેાની પ્રરૂપણા કરી નથી. અથવા દથી જેમ ચક્રનું ભ્રમણ થાય છે તેમ સુત્રથી ઉપાયાદિક પાંચનું જ્ઞાન થાય છે. માટે તે ઉપાયાદિક બાબતા સિદ્ધાન્તમાંથી જાણવી. ૫ ૩૪ ૫
હું ઇત સમ્યકત્વ અને
૨૦૧
તાના ઉપાયાદિ
ઉપાય
શુ
કરવુ... ?
-
અવતરણુ——સમ્યકત્વ અને શ્રાવક વ્રતના વિગેરે કહીને હવે એ બન્નેની સ્થિરતા માટે તે સબધિ ઉપદેશની પ્રસ્તાવના આ ગાથામાં કરે છે गहणादुवरि पत्ता, होइ असन्तो वि विरइपरिणामो । अकुसलकम्मोदयओ, पडड़ अण्णाइलिंग मिह ||३५||
ગાથા—સમ્યકત્વ અને વ્રતાનું ગ્રહણ કર્યા બાદ પ્રયત્નથી—તેનો અભ્યાસ-ઉદ્યમ કરવાથી વ્રત પરિણામ ન હાય તા પણ પ્રાપ્ત થાય છે, અને જો અભ્યાસ ન કરે ( ઉદ્યમ ન કરે ) તે અશુભ કમનો ઉદય થવાથી વ્રત પરિણામ હાય તે પણ પતિત થાય છે, અને જિન વચનના તથા વ્રતના અવર્ણવાદ મેલવા ઇત્યાદિ તે પતિત પરિણામનુ લક્ષણ છે. ૫૩૫ ॥
ભાવા —ચાલુ પ્રકરણની ૯ મી ગાથામાં ગુરૂમૂલે સુધમ્મા ઇત્યાદિ ગાથામાં જે ગ્રહણ વિધિ કહ્યો છે તે
ग्रहणादुपरि प्रयत्नात् भवत्यन्नपि विरतिपरिणामः । अकुशल कर्मोदयतः पर्तात अवज्ञादि लिङ्गमिह ||३५||