________________
સમ્યકત્વ અને બાર વતની સમીક્ષા
૨૭૫ પણું પાસના-સેવા વડે, તથા પ્રધાન ઉત્તમ ગુણો (મહાવ્રતો) મેળવવાની શ્રદ્ધા-ઈચ્છા-રૂચિ વડે, સમ્યકત્વમાં અને વ્રતમાં સર્વદા પ્રયત્ન કરે એગ્ય છે. ૩૭ | ભાવાર્થ–સમ્યકત્વ અને તે અંગીકાર કર્યા બાદ પૂર્વ ગાથામાં કહેલા નિત્યસ્મરણ આદિ ઉપાય વડે અને આ ગાથામાં કહેલા શ્રી તીર્થંકર પ્રભુની ભકિત આદિ ઉપાયો વડે સમ્યફ પ્રયત્ન સતત ચાલુ રાખ. અહિં ઉત્તર ગુણ શ્રદ્ધા કહી તે સમ્યકત્વ ગુણ હોય તે શ્રાવક વ્રત રૂપ અધિક ગુણનો અભિલાષ રાખ, અને શ્રાવક વ્રત રૂપ ગુણ હેય તે મહાવ્રત રૂ૫ ગુણને અભિલાષ રાખે. એ ભાવાર્થ જાણો. એ પ્રમાણે નિત્ય સ્મરણથી ઉત્તર ગુણ શ્રદ્ધા સુધી બે ગાથામાં પ્રાસંગિક ઉપદેશ કર્યો. ૩૭
એ પ્રાસંગિક ઉપદેશમાં કહેલા પ્રયત્નનું ફળ. છે
અવતરણ-૩૫-૩૬ ૩૭ એ ત્રણ ગાથામાં નિત્યસ્મરણ આદિ જે પ્રયને કહ્યા તે પ્રયત્નનું ફળ શું? તે દર્શાવવા પૂર્વક આ ગાથામાં તેનું (પ્રયત્નોનું) તાત્પર્ય કહે છે – . एवमसंतोवि इमो, जायइ जाओवि ण पडइ कयाई ।
ता एत्थं बुद्धिमया, अपमाओ होइ कायव्वो ॥३८॥ ગાથાથ-એ પ્રમાણે નિત્ય સ્મરણ આદિ પ્રયત્ન વડે एवमसन्नपि अयं जायते जातोऽपि न पतति कदाचित् । तस्मादत्र बुद्धिमता अप्रमादो भवति कर्तव्यः ॥३८॥