________________
આવકની દિનચર્યાં
૨૯૩
ઉત્કૃષ્ટ કારણ પ્રાપ્ત થયે પણ ત્રણ શ્લેાકવાળી ત્રણ સ્તુતિએ જ્યાં સુધીમાં કહેવાય ત્યાંસુધી જ ( એટલેાજ કાળ) ચૈત્યની અંદર રહે એવી આજ્ઞા છે. ॥ ૩ ॥
એ ઉપર કહેલાં આગમ વચના પ્રમાણે સાધુને ચૈત્યમાં રહેવાના સ્પષ્ટ નિષેધ કર્યાં છે. માટે સાધુઓ ચૈત્યમાં રહે નહિ, પરન્તુ (ચૈત્યના સભા મંડપમાં) આગમ વ્યાખ્યાન આપે તેના નિષેધ નથી. (એ પ્રાભાતિક વિધિ કહ્યો. )
॥ મ્રુતિ પ્રાભાતિક વિધિ ૫
॥ શ્રાવકના સધ્યા વિધિ ।
૧૫ સત્કાર વંદનાદિ (દેવવ ંદન)—ત્યાર બાદ સાંજરે દેહરાસરમાં જઇ પ્રભુના સત્કાર–પૂજા કરીને તથા ચૈત્યવ દના કરીને ચૈત્ય સંબંધિ તે વખતે ઉપસ્થિત થયેલ ખીજા ઢાય પણ સંભાળીને ગુરૂ મહારાજ પાસે જવું.
૧૬ ગુરૂવંદન—સાંજરે દેહરાસરે દેવવંદન કર્યાં બાદ ઉપાશ્રયે આવી ગુરૂવ'દન કરે.
૧૭ પ્રતિક્રમણ—ગુરૂવંદન કરીને છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ કરે.
૧ મધ્યાન્હ વિધિ આહાર અને વ્યાપારને હાવાથી ધાર્મિક વિધિના પ્રસંગમાં તે અ`િ કહ્યો નથી.