________________
શ્રાવકની દિનચ
મ
સભા
અથજે ગામમાં અનિશ્રાકૃત (સત્ર ગચ્છનું સાધારણ) ચૈત્ય હાય તે સ્થાને સાધુએ સમેાસરણ પૂરે, (વ્યા ખ્યાન સભા કરે, ) અને બીજી' ચૈત્ય ન હેામ તા (અનિશ્રાકૃત ચૈત્ય ન હેાય તે ) નિશ્રાકૃત ચૈત્યમાં પણ ( ફોઇ એક ગચ્છાદિકની નિશ્રાવાળા ચૈત્યમાં પણ) વ્યાખ્યાન કરે. ॥ ૧ ॥ જે વ્યાખ્યાન સભા ન કરે તાલાવિરૂદ્ધ ( સાધુ થઈ ને સદુપદેશ ન આપે અને કેવળ ગોચરી આદિની સ્વપ્રવૃત્તિમાંજ પ્રવર્તે તે તે લેાકવિરૂદ્ધ ) ગણાય, અને તેથી શ્રાવકાને શ્રદ્ધાભંગ પણ થાય. ( કારણ કે ગુરૂની સદુપદેશ મળતા રહે તો શ્રદ્ધા કાયમ રહે ને તેમ ન અને તો શ્રદ્ધાના ભગ થાય, અને કેટલાક તે એમ પણ કહેવા લાગે કે સાધુ થઇને કંઈ ઉપદેશ સા એ સભળાવતા નથી. ફકત વખત આય એટલે ગાચરી પાણી સભારે છે. ઇત્યાદિ રીતે શ્રદ્ધા ભગ થાય છે.)
એ પ્રમાણે ચૈત્યગૃહમાં જવા પૂર્વક માગસશ્રવણ કહ્યું તેથી એમ ન જાણી તેનું કે સાધુ ચૈત્યમાં રહેતા હશે. સાધુઓને રહેવાનું સ્થાન તા યાદિ જ કેમ છે, પરંતુ નિશાન નહિ. કારણ કે શ્રી વ્યવહાર ભાષ્યમાં સાધુથી ચૈત્યમાં રહેવાય કે નહિ તે સંબધમાં આ પ્રમાણે કહ્યું છે—
जर विन आहाकम् अत्तिकथं तवि ब्रजयंतेहिं । भत्ती खलु होइ क्रमा, इइस आसायणा पश्मा ॥१॥ यद्यपि नाधाकर्म भक्तिकृत तथापि वर्जयदुभिः । भक्तिः खलु भवति कृता, इतरथा आज्ञातनी परमा || १