________________
વિરતિ પણ ન રહેવું ન
એક પ્ર
શ્રાવકની દિનચર્યા
૨૮૯ સંબંધિ ઉચિત ક્રિયા સાચવીને એક સ્થાને બેસીને તથા પ્રત્યાખ્યાનને સંભારીને (અને પારીને ત્યાર બાદ) ભજન કરે. ઈત્યાદિ વિધિએ ભોજન તે ધર્મભેજન છે ને એ વિધિથી અન્ય પ્રકારે ભજન કરે છે તે અધમ ભેજન છે.
- ૧૩ સંવરણ પ્રત્યાખ્યાન-જન કર્યા બાદ ગ્રંથિ સહિત આદિ આઠ પ્રકારના સંકેત પ્રત્યાખ્યાનેમાંનું જે ઉચિત્ત લાગે તે ગ્રંથિ સહિતાદિ એક પ્રત્યાખ્યાન અવિરતિપણું ન રહેવા માટે ગ્રહણ કરે, કારણ કે અપ્રમાદી શ્રાવકને એક ક્ષણ માત્ર પણ પ્રત્યાખ્યાન વિના રહેવું ન પાલવે, (માટે ભજન સંબંધિ વિરતિપણે ચાલુ રાખવા ગ્રંથિ સહિતાદિ એક પ્રત્યાખ્યાન ગ્રહણ કરે. શ્રાવકને પણ ગ્રંથિ સહિતાદિ પ્રત્યાખ્યાન ઘણું જ ઉપયોગી છે. કારણ કે જ્યાં સુધી મુખમાં કંઈ પ્રક્ષેપવામાં ન આવે ત્યાં સુધી ગ્રંથિ સહિતાદિકથી વિરતિપણે ચાલુજ રહે છે. બે વાર ભજન કરનાર ને ભેજન અને પાણીના વખત સિવાયને સર્વ વખત વિરતિપણું પ્રાપ્ત થવાથી ૧-૧ કલાક ઉત્કૃષ્ટ ભેજન સમયને અને ૧ કલાક અનેક વખત પાણી વિગેરે પીવાનો કાળ બાદ કરતાં શેષ ૨૧ કલાકનું અખંડ વિરતિપણું ગણાય છે.
૧૪ ચિત્રગ્રહ ગમન-પૂર્વોકત રીતે ભજન કરી રહ્યા બાદ અવસર પ્રાપ્ત થયે દેહરાસર જવું, (વ્યાખ્યાન સાંભળવા માટે.) અને આગમશ્રવણ–ત્યાં ચૈત્યગૃહમાં જ્યાં ગુરૂ મહારાજ વ્યાખ્યાન આપતાં હોય ત્યાં જઈ વ્યાખ્યાન સાંભળવું. મૂળ ગાથામાં “ચેઈહરાગમસવર્ણ ચૈત્યગુહાગમ શ્રવણ” એ સમાસાન્ત વાક્યમાંથી ચેહરાગમ=ચૈત્ય
થિ સહિત