________________
૨૯૯
શ્રાવક ધર્મ વિધાન
ગૃહે જવું ને સવણું=સાધુ પાસે જિનાગમ શ્રવણ કરવું, એ રીતે બે પદ છૂટાં પાડી શકાય છે, અથવા ચેઈલર ચૈત્યગૃહમાં આગમસવણું-આગમ સાંભળવું, એ રીતે પણ બે પદ છૂટાં પાડી શકાય છે, માટે બને રીતે તાત્પર્યાર્થ સરખો જ છે.
પ્રશ્ન-સાધુ ચૈત્યગૃહમાં રહેતા હશે? કે જેથી ત્યાં વ્યાખ્યાન કરે!
ઉત્તર–ના, સાધુએ ચિત્યગૃહમાં નિવાસ કરતા નથી, પરંતુ ત્યાં વ્યાખ્યાન કરી શકે છે. જેથી ઉપાશ્રય એ તે વ્યાખ્યાનનું સ્થાન છે જ, પરંતુ વ્યાખ્યાન પ્રાયઃ ચિત્યગૃહમાં વિશેષતઃ હોય છે, માટે ચિત્યાગ્રહ એ પણ આગમ વ્યાખ્યાનનું બીજું સ્થાન છે એમ જણાવવાને માટે ચૈત્યગૃહે આગમ શ્રવણ કહ્યું છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે
जत्थ पुण अनिस्सकडं, पूरिति तहि समोसरणं । પૂતિ સમોસા, ત્રાસ બિપ રિ III इहरा लोगविरुद्धं, सद्धाभंगो य सडाणं ॥
૧ જિન ભવન બંધાવનાર શ્રાવકે જિન ભવન ભગતે જ એ એક સભા મંડષ બંધાવવાની વિધિ છે કે જે મંડપમાં સાધુઓ વિશ્રામ લઈ શકે, તેમાં આ વ્યાખ્યાન સભા કરવાની હોય છે, કારણક શ્રાવકને ને સાધુને સમુદાય જિનભવનમાં જ દર્શનાર્થે એકત્ર થાય છે, તેથી સાધુઓને વ્યાખ્યાન કરવા માટે અને શ્રાવકેને સાંભળવા બેસવા માટે એજ સ્થાન વિશેષ અનુકુળ બને છે. यत्र पुनः अनिश्राकृतं पूरयन्ति तत्र समवसरणम् । पूरयन्ति समवसरणं अशासति निश्राचैत्येष्वपि ॥१॥ તથા રોજ શ્રદ્ધામં% શ્રાદ્ધનાબૂ