________________
૨૮૭
શ્રાવકની નિયલ
૧૦ ઉચિતકરણ-શરીર તથા સંચમ સંબંધિ સુખ સમાચાર પૂછવાથી તે સંબંધમાં ઔષધાદિકની જરૂર હેય તે તેની યોગ્ય વ્યવસ્થા કરે, અને જો તેમ ન કરે તે સુખશાતા પૂછવાને કંઈજ અર્થ નથી. માટે સાતાપૃ ચ્છાને સાર્થક કરવાને ઔષધાદિકની ઉચિત વ્યવસ્થા કરે. [ઔષધાદિના દાનથી શ્રાવક સંયમ સાધનમાં હેતુભૂત થવાથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જ કરે છે. ] છે ૪૩ - '' વિરુદ્ધ વવદા, જાજે તદ મોણાં જ સંવર
"ફદાજમણવા, સા'લપ જ કકા ગાથાર્થ–ઉચિત કરણ બાદ અવિરૂદ્ધ વ્યાપારમાં પ્રવર્તે, પ્રત્યાખ્યાનને કાળ પ્રાપ્ત થયે ભેજન કરે, ત્યાર બાદ ગ્રંથિ
સહિતાદિ પ્રત્યાખ્યાન કરે, ત્યાર બાદ દેરાસરે જાય, ત્યાં આગમ શ્રવણ કરે. ત્યાર બાદ સાંજરે દેરાસરે જઈ પૂજા વંદનાદિ કરે, અથવા ત્યાર બાદ ઉપાશ્રયે ગુરૂને વંદનાદિ કરે. . ૪૪ |
ભાવાર્થ–૧૧ અવિરૂદ્ધ વ્યાપાર-ગુરૂ તથા બીજા મુનિ મહારાજે માટે ઔષધાદિની જરૂર હોય તે તેની अविरुद्धो व्यवहारः काले तथा भोजनं च संवरणम् । . चैत्यगृहागमश्रवणं, सत्कारो वन्दनादि च ॥४॥
૧ ઉત્સર્ગ માગે ભેજન સંબંધિ એકાસન પ્રત્યાખ્યાન હેય, પરંતુ આ ગ્રંથિ સહિતાદિ પ્રત્યાખ્યાન તિવિહાર એકાશનનાં ભજન બાદ શેષ વખતમાં અચિત જળ પીવા માટે હોય છે.
૨ દહેરાસર પાસે ય ઉપાશ્રયે.