________________
આઇની દિનચર્યા
૨૮૫.
ગાથાય તથા વાસરમાં જવું, ત્યાં પ્રભુના પુષ્પા દિયર સત્કાર કરવા, ચૈત્યવંદન કરવુ, ત્યાર બાદ ગુરૂ પાસે જઈ પ્રત્યાખ્યાન કરવું, શા સાંભળવુ,શુને સુખ શાલા પૂછવી, અને ત્યાર બાદ ગુરૂને માટે ઉચિત વિધિ સાચવવા. ૫૪૩u
ભાવાથ-૬ દહેરાસરગમન—આત્મસાક્ષીએ પ્રત્યાખ્યાન કર્યા બાદ શ્રાવક પાતે મહર્ષિક (વૈભવવાળા) હાય તે સપરિવાર આબર સહિત દહેરાસર જાય, જેથી માર્ગમાં કઇંક જીવા ધમની અનુમોદના કરે. ધર્મ માર્ગ પામે ને શાસન પ્રભાવના થાય. ત્યાં જઈને પાંચ અભિગમ મહુદ્ધિ ના અને પાંચ અભિગમ અપદ્ધિકના (વા ઉભય સાધારણ) તને દેરાસરમાં પ્રવેશ કરી પ્રભુને દેખતાંજ એ. હાથ જોડી પુષ્પાદિકથી પૂજા કરવા રૂપ સત્કાર કરે. (સંહિ સ્નાન વિલેપન રૂપ અંગપૂજા તથા વાસક્ષેપ પૃષપ્રક્ષેપ આદિ અંગ પૂજા કરવી, કારણ કે સ્નાત્રપૂજા તે પ્રભાત કાળે હાય છે.) ત્યારખાદ ચૈત્યવંદન કરે. અપશ્ર્વિક શ્રાવક “હાય તા આડઅર વિના પોતાની સ્થિતિને અનુસારે પવિત્ર વસ્ત્રઆભૂષણાદિ પહેરી દેહરાસરે જાય. શેષ 'વિધિ પ્રાયઃ મહુકિ તુલ્ય.
૧ છત્ર, ચામર મેાજડી, ખંગ, મુકુટ એ પાંચના ત્યાગ રુપ પાંચ અભિગમ મહર્દિકના
૨ સચિત્તદ્રવ્યના ત્યાગ, અચિત્તને અત્યાગ, અખંડ ઉત્તરાસંગ, અંજલિગ્રહણુ, ને એકાગ્રતા એ ૫ અભિગમ મહર્ષિંકના ને અદ્ધિકુના સાધારણ છે.