________________
શ્રાવકની દિનચર્યા
૨૮૩. નવકાર મંત્રનું મનમાં સ્મરણ કરવું. (પણ નમસ્કાર ક્રિયા વા પાઠને ઉચ્ચાર ન કરે.) કહ્યું છે કે
नवकारचिंतणं, माणसम्मि सेजागएण कायव्वं ।। सुत्ताविणयपवित्ती, निवारिया होइ एवं तु ॥१॥
અર્થ–શપ્યામાં રહેલા શ્રાવકે મનમાં નવકાર મંત્રનું ચિંતવન કરવું, મનમાં ચિંતવવાથી નવકાર રૂપ સૂત્રની અવિનય પ્રવૃત્તિ નિવારી છે એમ જાણવું. [ અર્થાત્ શય્યામાં રહીને નમસ્કાર કરે અને સૂત્રપાઠ ભણે તો સૂત્રને (નામસ્કાર સૂત્રને) અવિનય થાય છે, માટે શયામાં તે મનથીજ નમસ્કાર પાઠ ભણવે. સ્પષ્ટ નહિ-એ ભાવાર્થ.]
૨ સ્વત્રતાનુસ્મરણ-એ પ્રમાણે નમસ્કાર સહિત જાગ્રત થઈને હું કોણ છું, ને કે હું ઇત્યાદિ વિચારમાં ચિંતવન કરે કે હું શ્રાવક છું અને મારે અમુક અમુક વ્રત નિયમ છે. તથા હું કેણ છું? એ વિચારમાં એમ પણ ચિંતવે કે હું અમુક કુલને છું, અમુક જાતિને છું અને અમુકનો શિષ્ય છું. ઈતિ દ્રવ્ય સ્મરણ. તથા હું અમુક ગામમાં છું, અમુક ઘર વિગેરે સ્થાનમાં છું. ઈતિ ક્ષેત્ર
સ્મરણ તથા આ પ્રભાત કાળ છે ઇતિ કાલ સ્મરણ. અને વડી નીતિ વા લઘુ નીતિ આદિકમાં કઈ જાતની બાધા વતે છે એમ ચિંતવવું તે ભાવ સ્મરણ એ પ્રમાણે દ્વવ્યાદિ ૪ પ્રકારનું સ્મરણ કરવું.
नमस्कारचिन्तनं मानसे शय्यागतेन कर्तव्यम् । સૂવાવિનય નિર્વિવારિતા મત પુર્વ તુ ના .