________________
સમ્યકત્વ અને બાર વ્રતની સમીક્ષા
૨૮૧
કમની નિર્જરા થાય છે, અને જ્ઞાનાદિકના પિતાને ઉપકાર થાય છે. એ પ્રમાણે સાધુના સમાગમથી થતા ગુણ દર્શાવ્યા. તે ૧ |
જિન ચૈત્યના લાભ જણાવે છે – मिच्छदसणमहणं, सम्मइंसणविसुद्धिहेउं च । चिइवंदगाइविहिणा, पनतं वीयरागेहिं ॥२॥
અર્થ–ગામમાં જિન ચહેય તે મિથ્યાત્વ દર્શન, મથન-નાશ થાય છે, સમ્યક્ દર્શનની વિશુદ્ધિનું કારણ થાય છે. એ પ્રમાણે ચૈત્યવંદનાદિક વિધિ વડે ગુણ પ્રાપ્ત થાય છે એમ શ્રી વીતરાગ ભગવંતે કહ્યું છે. (માટે શ્રાવકે ચિત્યવાળા ગામમાં વસવું.) છે ૨
साहम्मियथिरकरणे वच्छल्लं सासणस्स सारोत्ति । मग्गसहायत्तणओ, तहा अचासो य धम्माओ॥३॥ અર્થ–સાધર્મિકને ધર્મમાં સિણ કરવાથી સાધમિવાત્સલ્ય થાય છે, જેથી સાધર્મિવાત્સલ્ય એ જ શાસનને સાર છે, તથા ધર્મ માર્ગના સહાયકપણાથી (ધર્મનાં સાધન ઉપકરણ વિગેરેનું દાન આપવાથી પણ સાધમિ વાત્સલ્ય થાય છે, અને તેથી) ધમને નાશ થતું અટકે છે. એક પિથનમણને સમકિશુજિતુ જો
चैत्यवन्दनादिविधिना, प्रज्ञप्तं वीतरागैः ॥२॥ सार्मिकस्थिा करने, वात्सल्यं शासनस्य बार इति । માતાના સાળા, જાયિ ઘાસ