________________
સમ્યકત્વ અને આર વ્રતની સમીક્ષા
૨૭૯
શ્રાવકનું હાવાથી હોય જ નહિ તેથી શ્રાવકને આયુ પર્યન્તે પશુ હોય જ એવા નિયમ નથી, તે કારણથી પૂર્વોક્ત ૧૨ વ્રતોથી સલેખના વ્રતને જુદું પાડયું છે. ૪૦
॥ શ્રાવકે કેવા ગામમાં રહેવું ॥ અવતરણ—હવે શ્રાવક ધમના પ્રકીણ વિધિ જે ૩મી ગાથાથી શરૂ થયા છે, તેમાં વ્રતોનેા કાળ કહીને ત્યાર ખાદ સલેખના વ્રતની સૂચના કરીને હવે શ્રાવકે કેવા ગામમાં રહેવું જેથી શ્રાવક ધમ ખરાખર સાચવી શકાય ને ધર્માંની તુષ્ટિ પુષ્ટિ થાય તે દર્શાવે છે—
निवसेज तत्थ सट्टो, साहूणं जत्थ होइ संपाओ । चेहराई जम्मि, तयण्णसाहम्मिया चैव ॥ ४१ ॥
ગાથા—જે ગામમાં સાધુએનું આગમન થતું હાય, જે ગામમાં દેરાસરા હોય, અને પાતા સિવાયના બીજા સ્વધમી ભાઇએ (શ્રાવકા) વસતા હોય તેવા ગામમાં જ શ્રાવકે રહેવું વિશેષ ચેાગ્ય છે. ૫ ૪૧ ॥
ભાવા—વ્રતધારી શ્રાવક ક્રુગ્રામમાં વસતો હોય તો ત્યાં અશિક્ષિત અને ક્ષુદ્ર વૃત્તિવાળા ગ્રામ્ય જનાના સસગથી વ્રતમાં અનેક જાતનાં દૃષણે ઉત્પન્ન થઇ પરિણામે વ્રતભ'ગના પણ પ્રસંગ આવે, કારણ કે વ્રતનાં રક્ષક અને પાષક જિનચૈત્યેા ન હોય, સાધુ મહાત્માઓના સત્સંગ ન હોય, તે। આત્માના સુંદર પરિણામને સાચવવાનું સાધન શું? આત્મા તો નિમિત્તવાસી હાવાથી પ્રાયઃ દુર્જનના સંસર્ગથી
निवसेत् तत्र श्राद्धः साधूनां यत्र भवति संपातः । चैत्यगृहाणि यस्मिन् तदन्यसाधमिकाश्चैव ॥ ४१ ॥