________________
સમ્યક્ત અને બાર વ્રતની સમીક્ષા
૨૭૭ ભાવાર્થ–સતિ ધર્મમાં પ મહાવત જેમ એકાન્ત યાવજજીવ સુધીનાં જ હોય છે તેમ શ્રાવકુ ધર્મમાં ૫ અણુ ત્ર અને ૩ ગુણવતે એકાંતે (નિયમ)યાવજીવ સુધીનાં હોય એમ નહિ, ચાતુર્માસ આદિ કાળવાળાં પણ હોય છે, માટે ગાથામાં પાયં પ્રાયઃ શબ્દ છે, જેથી ૮ શ્રાવક તે ચાવજ જીવ પણ હોય ને અલ્પકાળનાં પણ હોય. પરંતુ ૪ શિક્ષાત્રતે તે અલ્પ કાળનાં જ હોય પરંતુ યાવજીવ સુધીનાં ન હય, કારણ કે શિક્ષાવત શબ્દનો અર્થ જ એ છે કે શિક્ષા એટલે અભ્યાસ એટલે વારંવાર ગ્રહણ તે શિક્ષાવ્રત. તેમાં સામાયિક અને દેશાવકાશિક એ બે વ્રત પ્રતિદિન અને એક દિવસમાં પણ વારંવાર ઉચ્ચરવા રૂપ છે – ગ્રહણ રૂપ છે, અને પૈષધપવાસ તથા અતિથિ સંવિભાગ એ બે વ્રત અમુક અમુક દિવસે (કઈ કઈ દિવસે " અર્થાત્ તિથિઓમાં, પર્વમાં, કલ્યાણકમાં) ગ્રહણ કરાય છે. માટે એ ચાર શિક્ષાત્રતે ઈવરિક–અલ્પકાલીન છે..૩ છે ઈતિ શ્રાવકધર્ષે સમ્યકત્વ ભૂલ દ્વાદશ ત્રત
સ્વરૂપ છે
છે
કે *
*
*
*
| શ્રાવકધર્મમાં સંલેખના વતનું સ્વરૂપ છે
*
*
*
અવતરણુ-એ પ્રમાણે ૧૨ પ્રકારને શ્રાવકધમ (૧ર શ્રાવકલત) કહીને હવે પર્યન્ત (જીવિતને અન્ત) સંખના વત આદરવા ગ્ય છે તે કહે છે. -