________________
૨૭૬
શ્રાવકધર્મ વિધાન
સમ્યકત્વનો તથા વ્રતનો પરિણામ ન હોય તે ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થઈને પણ કદી પતિત થતું નથી. તે કારણથી સમ્યક્ત્વ ને શ્રાવક વ્રત અંગીકાર કરીને બુદ્ધિમાનેએ તેમાં સદા અપ્રમાદ રાખ. (અર્થાત્ ક્ષણભર પણ પ્રમાદ ન કરે.) ૩૮ છે
ભાવાર્થ–ગાથાર્થ વત્ છે ૩૮ છે ૮ શ્રાવક વ્રતો યાજજીવ, ૪ વ્રત અલ્પ કાળનાં.
અવતરણ–પૂર્વે ૧૨ શ્રાવક વ્રત કહાં તેમાં કયાં તો યાવજ જીવ સુધી હોય ને કયાં વ્રત અલ્પ કાળનાં હેયર તે આ ગાથામાં દર્શાવે છે–
एत्थ उ सावयधम्मे, पायमणुव्वयगुणव्वयाई च ।
आवकहियाई सिक्खावयाई पुण इत्तराई ति ॥३९॥ ગાથાઈ–વળી આ શ્રાવક ધર્મમાં પ્રાયઃ અણુવ્રત અને ગુણવ્રતે યાજજીવ સુધી પણ હોય છે, અને ૪ શિક્ષાવિતે તે અલ્પકાળવાળાં જ હોય છે. તે ૩૯ છે
૧ પ્રશ્ન-ત્રતના પરિણામ રહિતને વ્રત ઉચ્ચરાવવાં એ મિથ્થા ક્રિયા કેમ નહિ ?
ઉત્તર-ભંમિથ્યાષ્ટિ માર્ગનુસારી જીવન પણ કર્થથી વ્રતપણ કરાય છે. કારણ કે છાસ્થ ગીતાર્થે તાત્વિક જીવ પરિણામને પ્રાયઃ ન જાણું શકે. વ્યવહારથી જ શુભ પરિણામ જાણીને તારે પણ કરે, જે એમ ન કરે તે તીર્થોચ્છેદને પ્રસંગ આવે.
अत्र तु श्रावकधर्मे प्रायोऽणुव्रतगुणव्रतानि च । यावत्कथिकानि शिक्षाप्रतानि पुनरित्वराणीति ॥३९॥