________________
Ge
શ્રાવકધમ વિધાન.
संलेहणा य अन्ते, णणियोगा जेण पव्वयइ कोइ । तम्हाणो इह भणिया, विहिसेस मिमस्स वोच्छामि ॥४०॥
ગાથાથવળી જીવિતને અન્તુ સલેખના વ્રત પણ હાય છે. પરન્તુ તે નિયમા-નિશ્ચિત નથી, કારણ કે કાઇક શ્રાવક દીક્ષા પણ અંગીકાર છે (તેને સલેખના હાય નહિ.) તે કારણથી અહિ શ્રાવક ધમ'માં સલેખનાનું સ્વરૂપ કહ્યુ નથી, જેથી હવે શ્રાવક ધમના જે શેષ વિધિ (પ્રકીણુ વિધિ) તે કહીશ. ॥ ૪૦ ॥
ભાવાથ –જીવિતને અંતે જે અનશનવ્રત આદરવામાં આવે છે તે સલેખના વ્રત કહેવાય. આ વ્રતને શ્રાવકનાં આર વ્રત સાથે નહિં કહેવાનું કારણ એ કે સમ્યકત્વ અને આર ત્રતા શ્રાવકના ચાલુ જીવનમાં ૮ વર્ષની વયથી દેશેાન પૂર્વ ક્રોડ વર્ષ સુધી પ્રાયઃ નિરન્તર હોય છે, અને સલેખના મત આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે પતે હાય છે. વળી તે . પણ જે શ્રાવક સાધુવ્રત અંગીકાર ન કરેતેને આશ્રયી છે. અને સાધુવ્રત અંગીકાર કરેલને ાસલેખના વ્રત
संलेखना चान्ते न नियोगात् येन प्रव्रजति कोऽपि । तस्मान्नेह भणिता विधिशेषमस्य वक्ष्ये ॥ ४० ॥
૧ અતિશય જ્ઞાનવાળા મુનિ મહારાજ વિગેરેથી આયુષ્યના અન્તની ખાત્રી હોય તેા આગાર-છૂટ વિનાનું (યાવજજીવ) અનશન વ્રત (ચારે આહારના ત્યાગ રૂપ વ્રત) અંગીકાર કરે, એ નિરાગાર અનશન અને આયુષ્યના અન્તનો સંભવ માત્ર જાણે તે અમુક મુદતનુંજ અનશન વ્રત સ્વીકારે તે સાગારી અનશન