________________
૮×
શ્રાવકધમ વિલ્સન
દોષવાળા અને સત્સ ંગથી વાળેા અને છે. માટે વ્રતધારી શ્રાવકે જે ગામમાં દેરાસર હોય તે ગામમાં જ રહેવુ જોઈએ જેથી પ્રભુનાં દર્શન, ત્રિકાલ પૂજા, ચૈત્યવ'ન ઇત્યાદિકથી સમ્યક્ત્વનું રક્ષણ અને પોષણ થાય. તેમજ સાધુ મહાત્માઓનું આગમન વારંવાર થતું હોય તો ગુરૂનાં દશ ન, વ્યાખ્યાન શ્રવણ, જ્ઞાનની વૃદ્ધિ, શ’કાદિનું નિવારણ, સુપાત્રદાન અને ઉપાશ્રયે સામાયિક પ્રતિક્રમણ પૌષધ આદિ કરવાથી સમ્યકત્વ સહિત તેનું પણ રક્ષણ અને પેાષણ થઇ શકે છે. તેમજ સ્વધી શ્રાવકે વસતા હાય તો તે શ્રાવકેાને ધમ માં જોડવા, સ્થિર કરવા, સાધી વાત્સલ્ય કરવું ઇત્યાદિ રીતે પરીપકાર અને શાસન પ્રભાવના કરી શકાય છે. તેમજ પોતાનાથી અધિક ધમ ભાવનાવાળા શ્રાવકાને જોઇ તેમનું અનુકરણ અનુમેાદના વગેરેથી પેાતાના સમકિત ગુણની દઢતા તથા દેશવિરતિમાં સ્થિરતા વગેરે આત્મલાભની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં સાધુ મુનિરાજના આગમનના લાભ જણાવતાં કહ્યુ` છે કે—
साहूण वंदणेणं नासति पात्रं असंकिया भावा । फासुदाणे निजर, उबग्गहो नाणमाईणं ॥ | १ ||
અ–સાધુ મહાત્માને વંદન નમસ્કાર કરવા વડે પાપના નાશ થાય છે. ધમમાં અનેક પ્રકારની શકાવાળા પરિણામ દૂર થઇ નિ:શકિત પરિણામ થાય છે. ( અર્થાત્ ધર્માંમાં નિઃશંક ભાવ થાય છે. ) પ્રાત્સુક સુપાત્ર દાન દેવાથી
साधूनां वंदनेन नश्यति पापं अशङ्किता भावाः । प्राकदाने निर्जरा उपग्रहो ज्ञानादीनाम् ॥ १ ॥