________________
રકત્વ અને બાર કતની સમીક્ષા
રહ૩ પતિત થતાં તેઓ પ્રત્યે અનાદર અભક્તિ થાય છે અને નિદા કરે છે, એ જ લક્ષણ છે. ૩પ : ૮ ત કરિ ઉપન્ન કરવાને અને સાચવી
રાખવાના ઉપાય અવતરણ-સમ્યકત્વ અને શ્રાવક દતના સંબંધમાં હવે ઉપસંહાર તરીકે પ્રાસંગિક ઉપદેશ અપાય છે –
नम्हा निच्चसतीए, बहुमाणेणं च अहिगयगुणम्मि । पडिवक्खदुगंछाए, परिणइआलोयणेण च ॥३६॥
ગાથા–તે કારણથી અંગીકાર કરેલા ગુણોને (સમ્યકત્વ અને તેને નિત્ય સંભારવા વડે. બહુમાન વડે, પ્રતિપક્ષી ગુણના તિરસકાર વડે અને પરિણામના વિચાર વડે એમાં (સમ્યકત્વમાં ને રતમાં હંમેશાં યત્ન કરે.
એમાં હંમેશ યત્ન કરે” એ અર્થ આગળ કહેવાતી ૩ષ્મી ગાથામાંથી અનુસરે છે ૩૬ /
ભાવાર્થ-પૂર્વ ગાથામાં કહ્યું કે અભ્યાસથી-ઉદ્યમથી વિરતિ પરિણામ ન હોય તે ઉત્પન્ન થાય છે, અને અભ્યાસ વિના વિરતિ પરિણામ હોય તે પણ પતિત થાય છે, તે કારણથી સમ્યકત્વનું અને તેનું હંમેશાં સ્મરણ કરવું. બહુ માન કરવું. તથા સમ્યકત્વના પ્રતિપક્ષી મિથ્યાત્વ પ્રત્યે, અને તેને પ્રતિપક્ષી હિંસા આદિ દુર્ગણે પ્રત્યે જુગુપ્સા-ઉગ ભાવ-અસૂયા ભાવ રાખવે તેમજ સામ્યત્વ
तस्मात् नित्यम्मृत्या बहुमाने न चाधिकृतगुणे । प्रतिपक्षजुगुप्सया परिणत्यालोचनेन च ॥३६॥ ૧૮