________________
૨૭ર
શ્રાવકધર્મ વિધાન વિધિથી સમ્યકત્વ સહિત શ્રાવક વ્રતનું ગ્રહણ કર્યા બાદ તેમાં પ્રતિદિન ઉદ્યમ રાખવે, કારણકે ત્રના અભ્યાસથીઉદ્યમથી વિરતિ પરિણામ જે વ્રત લેતાં પહેલાં અશુભ કર્મના ઉદયથી ન વર્તતે હેય તે પણ પ્રગટ થાય છે, જેથી તાત્વિક વિરતિપણું પ્રાપ્ત થાય છે. કેવળ વ્રત પરિણામ જ પ્રાપ્ત થાય એટલું નહિજ પરતુ સમ્યકત્વ પરિણામ પણ પ્રથમ ન હોય તે પ્રગટ થાય છે. અને જીવ જે વ્રત લીધા બાદ તેના અભ્યાસમાં ન હતું અને આળસુ પ્રમાદી થઈને બેદરકારી રાખે તે વ્રત પરિણામ વર્તતે હેય તે તે પણ અશુભ કર્મના ઉદયથી પતિત થઈ જાય છે. માટે અવશ્ય અભ્યાસ કરે.
પ્રશ્ન – વ્રતનો અભ્યાસ કર્મના ઉદયને તેડવા કઈ રીતે સમર્થ છે?
ઉત્તર-વિરતિ આદિકના વિઘાતક કર્મો સેપક્રમી હોય છે, ને ભવ્યનાં એ સેપકમી કર્મી વ્રતના અભ્યાસથી ત્રુટી શકે છે. (અથવાનિકાચિત હોય તે પણ અભ્યાસે શિથિલ થઈ પરિણામે સર્વથા પણ ત્રુટી જાય છે.) માટે અભ્યાસથી વિરતિ પરિણામ પ્રગટ થાય છે.
પ્રશ્ન-વ્રતને પરિણામ પ્રથમ હાઈને અભ્યાસના અભાવે પતિતપરિણામ થાય છે તે પતિતપરિણામનું લક્ષણ શું ?.
ઉત્તર-વતને પરિણામ વર્તતે હોય તે વખતે જીવને વતે પ્રત્યે, વ્રતના ઉપદેશક ગુરૂ પ્રત્યે અને વ્રતધારીઓ પ્રત્યે આદર ભક્તિ બહુમાન વર્તતો હોય છે, ને પરિણામ