________________
૨૩૮
શ્રાવકધર્મ વિધાન કહ્યું છે. તેમ શ્રાવકના સામાયિકમાં પણ જાણવું. વળી જાણિ રાઃ ભૂરાજભાનુ અરિ શુદ્ધ (અનુષાને નો અભ્યાસ પણ પ્રાયઃ ઘણા ભવ સુધી કરેલ શુદ્ધ થાય છે.) એ વચન પ્રમાણે એક જ સામાયિક માત્રમાં શુદ્ધ સામાયિક થતું નથી, પરંતુ એક ભવમાં અનેક વાર સામાયિક કરે અને તેવી રીતે અનેક ભવ સુધી સામાયિક કરતે રહે તે જ સામાયિક શુદ્ધ થાય છે. ૨૬ ઈતિનવમા સામાયિકશિક્ષાવ્રતના પાંચ અતિચારેય:
છે દશમું દેશાવકાશિક વ્રત (બીજું ગુણવ્રત)
અવતરણુ–સામાયિક નામનું પહેલું શિક્ષાત્રત કહીને હવે દેશવકાશિક નામનું બીજું શિક્ષાત્રત અથવા ૧મું શ્રાવકત્રત કહેવાય છે–
दिसिवयगहियस्स दिमापरिमाणस्सेह पइदिणं जंतु ।
परिमाणकरणमेयं अवरं खलु हाइ विण्णेयं ।। २६ ।। - ૧ ધર્મનાં દરેક અનુષ્ઠાન પ્રારંભમાં જ શુદ્ધ હેય એમ પ્રાયઃ બને નહિ, કારણ કે અનાદિ કાળને જીવને અભ્યાસ અશુભ યોગ વાળે છે તે તરત ન જાય, જેથી પ્રારંભનાં અનુષ્ઠાને એ તે શુદ્ધ અનુકાનને અભ્યાસ માત્ર છે, જેમ નિશાળીઆને નિશાળમાં ભણવા બેસાડીએ તે પહેલેજ દિવસે ભણીને વિદ્વાન થતું નથી, પરંતુ વર્ષોનાં વર્ષો વ્યતીત થયે થાય છે, તેમ ધર્માનુકાન શુદ્ધ થવાને પણ ભવન ભવ વ્યતીત થાય છે. दिग्वतगृहीतस्य दिक्परिमाणस्येह प्रतिदिनं यत्तु । परिमाणकरणमेतदपरं खलु भवति विज्ञेयम् ॥ २६ ॥