________________
સમ્યકત્વ અને બાર વ્રતની સમીક્ષા
૨૬૭ ભગવંતના પ્રથમશિષ્ય શ્રી ગણધર ભગવતેનાં અને તેમની પરં પરામાં થયેલા આચાર્ય ઉપાધ્યાય વિગેરેને સત્સમાગમ કરી તેઓનાં વચન સાંભળવાથી સમ્યકત્વ થાય છે, માટે જાતિ સ્મરણાદિ પણ ઉપાય છે, અથવા પહેલા અનંતાનુબંધી
ક્યાયને ક્ષયપરામ તે સમ્યકત્વ પ્રાપ્તિને ઉપાય છે ને બીજા અપ્રત્યાખ્યાન કષાયને ક્ષયોપશમ દેશવિરતિ પ્રાપ્તિનું કારણ હેવાથી દેશવિરતિને ઉપાય છે. એ પ્રમાણે સાધુ પુરૂષોના સમાગમ, વચન શ્રવણ, સેવા ભકિત, જાતિ
મરણ, તીર્થકરાદિકના વચને, અને સ્વપ્રતિબંધી કષાયેનો ક્ષપશમ તે સમ્યકત્વ પામવાનાં અને શ્રાવક ધર્મ પામવાનાં કારણે અથવા ઉપાય છે. જે ઈતિ ઉપાય છે ૨ સમ્યકત્વ ને દેશવિરતિને સુરક્ષિત
રાખવાનો વિધિ તથા શ્રી જિનમંદિરે દર્શન પૂજા કરવા જવું, ઉપાશ્રયે જવું તથા શ્રી જિનમંદિર ને ઉપાશ્રયેનું સંરક્ષણ કરવું એ પ્રમાણે આયતન સેવા (ધર્મસ્થાનની સેવના) કરવી, પરંતુ વિના પ્રોજને પારકે ઘેર ન જવું. કીડા, વિનોદ, કુતુહલ, ખેલ, તમાસા કરવાને તથા દેખવાને ત્યાગ કરે. વિષયોને ઉત્તેજન મળે એવાં વિકારી વચને ન બોલવા ઈત્યાદિ કુપ્રવૃત્તિઓનો ત્યાગ કરવાથી પ્રાપ્ત થયેલ સમ્યકત્વ અને શ્રાવક વ્રતે સારી રીતે સુરક્ષિત રહે છે, માટે અશુભ
પ્રવૃત્તિઓને ત્યાગ કરે. ઈતિ રક્ષણમ્ છે - ૩ છે સમ્યકત્વ અને દેશવિરતિનો ગ્રહણવિધિ