________________
૨૬
શ્રાવકધમ વિધાન
કારમાં સંક્ષેપમાં (ટુ’કાણમાં) કહ્યું છે, તેથી જો અધિક વિસ્તૃત (વિસ્તારથી) સ્વરૂપ જાણવું હોય તે આગમથી જાણવું એવી ભલામણ ગ્રન્થ કર્તા આ ગાથામાં કરે છે. [ આ ગ્રંથમાં ગાથાને અનુસરીને તે સમ્યક્ત્વ સ્વરૂપ સ ંક્ષેપમાં કહ્યુ છે. પર’તુ વિવરણમાં કંઈક અધિક સ્વરૂપે કહ્યું છે, તેમજ પરિશિષ્ટમાં પણ કહ્યું છે.]
सुत्तादुपायरक्खण- गहणपयत्तविसया मुणेयव्वा । कुंभारचकभामग-दंडाहरणेण धीरेहिं ॥ ३४ ॥
ગાથા—સમ્યક્ત્વની અને વ્રતની પ્રાપ્તિના ઉપાય, એ અનેનું રક્ષણ, એ અનેનું ગ્રહણુ તથા પ્રયત્ન ને વિષયા (એ પાંચે વિષયા) ધીર પુરૂષાએ કુંભાર ચક્રને ભમાવનાર દંડના દૃષ્ટાન્તે આગમથી સિદ્ધાન્તમાંથી જાણવા. (અહિં કહ્યા નથી.)
૧ ૩૪ ૫
૧ ૫ સમ્યકત્વ અને દેશવિરતિ પામવાના ઉપાય ।। ભાવાથ—મુનિ મહારાજ આવે ત્યારે ઉઠીને ઉભા થવું, વિનય કરવા, સેવા કરવી ઇત્યાદિ આચરણાથી સમ્યક્ત્વન લાભ ને દેશિવતિના લાભ થાય છે, માટે સમ્યકત્વની અને દેશવિરતિની પ્રાપ્તિમાં સાધુ મહાત્માનીસેવા ભક્તિ ઉપાય છે. અથવા જાતિ સ્મરણ જ્ઞાનથી પણ સમ્યકત્વ થાય છે, તથા શ્રી તીર્થંકર ભગવંતનાં વચના સાંભળવાથી એટલે જિનેન્દ્ર શાસ્ત્રો સાંભળવાથી પણ સમ્યકત્વ પ્રાપ્તિ થાય છે, તેમજ તીથ કર
सूत्रादुपायरक्षण - ग्रहणप्रयत्नविषया ज्ञातव्या । कुम्भकारचक्रभ्रामकदण्डोदाहरणेन धीरैः ||३४||