________________
૨૫૦
શ્રાવધ વિધાન
તથા આહાર આદિ ચારેમાં ૫ સમ્યક્ અનનુપાલન એ પાંચે અતિચાર આ ૧૧મા પૌષધવ્રતમાં વર્જવા. ॥ ૩૦ ૫
ભાવાપાંચ અતિચારમાં એ અતિચાર શય્યા સસ્તાર (સંથારા) સંધિ અને એ અતિચાર ઉચ્ચાર પ્રશ્રવણુની ( વડીનીતિ લઘુનીતિની) ભૂમિ સંબધિ છે. અને ૧ અતિચાર આહારાદિકની અવિધિના છે. તથા શય્યા સંથારાના અને ઉચ્ચારપ્રશ્રવણના જે છે એ અતિચાર કહ્યા તેમાં એક પડિલેહણા (પ્રતિલેખના સમધિ એટલે ષ્ટિથી જોવા) સંધિ છે, ને બીજો પુજવા પ્રમાવા સબધિ છે. જેથી એ દરેક અતિચાર અપ્રતિલેખિત દુઃપ્રતિલેખિત એ એ પદવાળા ને અપ્રમાર્જિત દુ:પ્રમાર્જિત એ એ એ પદવાળા છે. તેનાં સ્પષ્ટ ભાવાર્થ આ પ્રમાણે—
૧ અપ્રતિલેખિત દુષ્કૃતિલેખિત શય્યાસંસ્તારક અતિચાર.
પૌષધત્રતવાળા શ્રાવક્રને ગાદી ગાઇડાં પાથરવાના હોય નહિ પરન્તુ દલના ઘાસ અથવા કુશ જાતિના ઘાસ તથા કાંબલ ને વસ્ત્ર આદિ પાથરવાનાં હોય છે. તે દર્ભાદિ વસ્તુ શરીરની દીતા જેટલી પાથરી હોય તેા તે પથારી શય્યા કહેવાય, અને શરીરની દીર્ઘતાથી ટુંકી અઢી હાથ પ્રમાણ પાથરી હાય તો તે પથારી સ`સ્તારક–સથારા કહેવાય. અહિં શય્યા અથવા સંથારા તે શય્યાસથારા એક શબ્દ છે. વળી એ શય્યાસ'થારા પણ નજરથી જીવજં તુ જોઈ ને અને હાય તા ચતનાપૂર્વક રજોહરણાદિકથી દૂર કરીને યથા