________________
૨૬૨
શ્રાવકધર્મ વિધાન ભકિતથી વહેરાવતાં તેની પ્રશંસા સાંભળીને વા સ્વતઃ જાણીને શું હું એ રકથી પણ ઉતરૂં છું? એવા અભિમાનથી પિતે પણ અત્યંત ભકિત દેખાડી વહેરાવે છે તેવી ઈર્ષા અદેખાઈ અન્ય દાતાર આશ્રિત માત્સર્ય અતિચાર છે.
એ પાંચે સદેષ પ્રવૃત્તિઓ વ્રતના વિસ્મરણથી વા દાનની વિધિના અજાણપણાથી વા સંભ્રમથી ઇત્યાદિ રીતે અનાગથી થાય, અથવા સહસા થાય, અથવા અતિકમ આદિ વડે (દાન ન દેવાની ચિંતવનાદિ વડે) થાય તે અતિચાર, પરતુ દાનવ્રત લઈને દાન ન દેવાની બુદ્ધિ જાણી જોઈને થાય અને તેથી તેવી પ્રવૃત્તિઓ આચરે તે અતિથિ સંવિભાગવતને ભંગ થાય છે. અહિંસાપેક્ષ નિરપેક્ષ સંબંધિ ભંગાભંગની મુખ્યતાવાળે અતિચાર નથી. ૩૨ છે ઈનિ બારમું અતિથિ સંવિભાગ દ્રત તથા
તેના અતિચારે છે
ઈતિ સભ્યત્વ સહિત સાતિચાર દ્વાદશ ગ્રતાનિ