________________
૨૫૮
શ્રાવક ધર્મ વિધાન
વહારવા ન જવું, કારણ કે આહાર વહેરી લાવીને સાચવી રાખવા પડે તો મુનિને પણ સ્થાપના દોષ ઉપજે, પરન્તુ ગૃહસ્થ જો ઘણેાજ આગ્રહ કરે અને જવું પડશે એમ જણાય તેા લાભાલાભ વિચારીને વહેારવા જાય અને પ્રત્યા ખ્યાન પૂર્ણ થાય ત્યાં સુધી સાચવી રાખે. અથવા પારણાવાળા કે પારણા વિનાના કોઈ સાધુ ઉગ્વાડપેરિસિમાં પચ્ખાણ પારવાના હોય તેમને તે આહાર આપે. તેમજ એ સાધુનો સમુદાય તે નિમ ત્રણ કરનાર શ્રાવકની સાથે જાય. (એક સાધુને ગાચરીએ ન માકલાય.) ત્યાં એ સાધુ આગળ ચાલે ને શ્રાવક પાછળ ચાલે, ત્યાર બાદ એ મુનિ મહારાજને ઘેર લઈ જઈને આસન આપી બેસવાની પ્રાથના કરે, જો એસે તા ઠીક નહિતર શ્રાવકે તે વિનય કર્યો ગણાય. ત્યાર બાદ આહારની જે જે વસ્તુ હાય તે પાતે જ વહેારાવે અથવા પાતે આહારનું ભાજન હાથમાં ધરી રાખે ને બીજો કાઈ વહેારાવે, અથવા તો બીજો કાઈ વહેારાવતી વખતે સર્વ વસ્તુએ વહેારાવી રહે ત્યાં સુધી પાતે ઉભા રહે. એ એ સાધુ પણ આહારની વસ્તુએ ભાજનમાં થાડી બાકી રહે તેટલી જ ગ્રહણ કરે સપૂર્ણ ન લે, કારણ કે જો સંપૂર્ણ ગ્રહણ કરે તા તે વસ્તુને માટે પુન: આરંભ કરવા પડે તેથી મુનિને દોષ ઉપજે. એ પ્રમાણે મુનિમહારાજને વહેારાવીને અને વદન કરીને વિસર્જ, અને મુનિની સાથે કેટલેક સુધી જઇ વંદન કરીને પાછે વળે. ત્યાર બાદ પારણું કરવા બેસે, તેમાં જે વસ્તુ મુનિરાજે લીધી હાય તે ખાવી ક૨ે, અને ન લીધી હોય તે વસ્તુ ખાવી કલ્પે નહિ.