________________
અતિથિવિભાગ વત.
૨૫૫
अण्णाईणं सुद्धाण कप्पणिजाण देसकालजुतं । दाणं जईणमुचियं, गिहीण सिक्खावयं भणियं ॥३१।।
ગાથાર્થ –શુદ્ધ અને સાધુને કપે એવા અન્નાદિકનું (અનાદિકનું) મુનિ મહારાજને દેશ કાળ યુકત દાન દેવું તે ઉચિત છે અને એજ ગૃહસ્થનું શિક્ષાવ્રત કહ્યું છે. ૩૧
ભાવાર્થ-દાન શીલ તપ અને ભાવના એ ૪ પ્રકારના ધર્મમાં દાન દેવું એ પણ શ્રાવકનો ધર્મ છે. ત્યાં અભયદાન અને સુપાત્રદાન એ બે ધર્મદાન છે, તેમાં અહિંસા આદિ અણુવ્રત અભયદાનની મુખ્યતાવાળા છે અને બારમું અતિથિસંવિભાગ દ્રત સુપાત્રદાન રૂપ છે. એ બને દાન મોક્ષ ફળને આપનારાં છે અને શેષ ઉચિતદાન, કીર્તિદાન ને અનુકંપા દાન ભેગફળને આપનારાં છે. ચાલુ અધિકાર અતિથિ સંવિભાગરૂપ સુપાત્રદાનને છે. પ્રશ્ન–અતિથિ સંવિભાગ શબ્દનો અર્થ શું છે? ઉત્તર–નિધિત્તરાઃ સર્વે, વત્તા એ માતમના !
___ अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥
અર્થ –અમુક તિથિએ ધર્મ કરો, અમુક પર્વે આ ધર્મ કરે. તેમજ અમુક તિથિના પર્વે ઉત્સવ મહોત્સ કરવા એ સર્વ વ્યવહારને જે મહાત્માએ ત્યાગ કર્યો છે. (અને તેથી
अन्नादीनां शुद्धानां कल्पनीयानां देशकालयुतम् । दानं यतिभ्य उचित गृहिणां शिक्षाव्रतं भणितम् ॥३१॥