________________
શ્રાવકધમ વિધાન
૫ સમ્યક અનનુપાલન અતિચાર, પૌષધવ્રતી શ્રાવક આહાર પૌષધના નિયમ લઈને સ પ્રકારના આહારની વા દેશથી આહારની ઇચ્છા કરે, અને ખીજે દિવસે પારણાનાં રસિક ભાવતા આહાર નિપજાવે તે આહાર પૌષધના અનનુપાલન અતિચાર તથા શરીર સત્કાર પૌષધ કરીને શરીરની ઉદ્દતના કરે, શેશભાને અર્થે નખ કેશ આદિ સમારે, શરીરે ગરમી લાગે તે જળ સિંચન કરે, પંખાથી હવા ખાય, ઈત્યાદિ રીતે શરીર સત્કાર કરે તા એ અનનુપાલન અતિચાર શરીર સત્કાર સંબંધિ જાણવા. તથા બ્રહ્મચય પૌષધ લઇને લેક પરલેાકના વિષય ભાગની ઇચ્છા કરે અથવા સ્પર્શોદિ સુંદર વિષયાની ઇચ્છા કરે તેા પ્રાચય પૌષધના અનંનુપાલન અતિચાર ગણાય. તથા અવ્યાપાર પૌષધ લઈને સાવદ્ય વ્યાપારમાં પ્રવર્તે, અથવા અમુક વ્યાપાર કર્યો છે ને અમુક નથી કર્યો ઈત્યાદિ સાવધ વ્યાપારાની ઈચ્છા કરે તે અવ્યાપાર પૌષધના અનનુપાલન અતિચાર છે. માટે આ પૌષધવ્રતનું પાંચ અતિચાર રહિત શુદ્ધ પાલન કરવું,
॥ ઇતિ એકાદશી વૈષધવ્રતસ્યાતિચારા u
-२५४
બારમુ અતિથિ વિભાગ વ્રત (ચાથુ· શિક્ષાવ્રત )
અવતરણુ—પૂર્વ ગાથામાં પૌષધ વ્રતના અતિચાર કહીને હવે આ ગાથામાં અતિથિ વિભાગ નામનું ૧૨મુ શ્રાવક વ્રત અથવા ચેછુ' શિક્ષાવ્રત કહેવાય છે.