________________
૨૪૯
પૌષધે પવાસ વ્રત. અન્નત્થણાભોગેણે આદિ આચાર સહિત અંગીકાર કરાય તેજ એની સાથે લેવાતું સામાયિક સાર્થક થાય.
તથા પૌષધવતવાળાએ પણ સાવદ્ય વ્યાપાર કરવાના નથી જ, તે કારણથી જે સામાયિકવ્રત પણ સાથે ન ઉચ્ચરે તે સામાયિકથી મળતા વિશેષ લાભથી વંચિત રહે અથવા સામાચારી ભેદથી જેમ સામાયિક ત્રિવિધ ત્રિવિધે ઉચ્ચરાય છે તેમ પિષધવત પણ દ્વિવિધ ત્રિવિધે ઉચ્ચરે તે સામાયિકનું પ્રયોજન પૌષધમાંજ અન્તર્ગત થઈ જાય છે, તેથી ભિન્ન સામાયિક વ્રતોચ્ચાર છે કે પ્રયોજનવાળા નથી તે પણ મેં પૌષધ ને સામાયિક એ બે વ્રત અંગીકાર કર્યા છે એવી ભાવનાવડે સામાયિકાર સફળ છે. પરલ છે અગ્યારમા પોષકતના ૫ અતીચાર છે
અવતરણ–પૂર્વ ગાથામાં પિષધ વ્રતના ૮ પ્રકાર કહીને હવે આ ગાથામાં અતિચાર કહેવાય છે–
अप्पडिदुप्पडिलेहियपमज्जसेज्जाइ दज्जई एत्थ । . सम्मं च अणणुपालणमाहाराईसु सव्वेसु ॥३०॥
ગાથાર્થ–૧ અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શસ્યા સંસ્મારક, ૨ અપ્રમાજિત-દુષ્પમાર્જિત શય્યાસંસ્તારક, ૩ અપ્રતિલેખિત-પ્રતિલેખિત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ, ૪ અપ્રમાજિત-દુખમાર્જિત ઉચ્ચારપ્રશ્રવણ ભૂમિ એ ચાર અતિચાર
અતિસુપ્રભુપેક્ષિતામાતાહિ વા= 1 सम्यक् चाननुपालनमाहारादिषु सर्वेषु ॥ ३० ॥