________________
સામાયિક વ્રત
૨૩૦
દોષો અતિચાર કેમ કહેવાય ? વ્રતના ભગજ કહેવાય, જેથી મનેાદુપ્રણિધાનાદિ દોષો તિચાર નથી.
ઉત્તર—એ વાત સત્ય છે, પરન્તુ એ દોષ અનાલા ગાદિકથી (ઉપયાગની શૂન્યતાએ વા અકસ્માત રીતે મનના દુધ્ધિ તવનાદિ દોષોમાં પ્રવૃત્તિ થઇ જાય તે) અતિચાર છે. અને જાણીને દોષમાં પ્રવર્તે તે વ્રતના ભંગ છે.
•
પ્રશ્ન—મન વચન કાચાથી અશુભ વ્યાપાર કરૂં નહિ ને કરાવું નહિ એમ દ્વિવિધ વિષે (છ કોર્ટનું) સામાયિક હાય છે, તેથી મન વિગેરેના દુપ્રણિધાનથી (અશુભ ચિંતવન વિગેરેથી ) કરેલી પ્રતિજ્ઞાના ભંગ થાય છે માટે તત્ત્વથી સામાયિકના અભાવ થાય છે, વળી પ્રતિજ્ઞાભંગનું પ્રાયશ્ચિત કરવું પડે છે, અને મનનું દુધ્ધિ તવન તજવુ એ તે અતિ દુષ્કર છે, કારણ કે મન ચંચળ છે, જેથી ચારવાર મનના અશુભ ચિંતવનાથી વારંવાર સામાયિકના ભંગ કરીને વારંવાર પ્રાયશ્ચિત્ત કરવાં એથી તે સામયિક ન કરવુ એ ઉત્તમ છે.
ઉત્તર—ના એમ નહિ, કારણ કે સામાયિક દ્વિવિધ ત્રિવિધ કરવાથી મનથી અશુભ ન ચિતવું, ઈત્યાદિ ૬ પ્રત્યાખ્યાના કર્યો છે. માટે કોઇ એકને ભંગ થયે પણ બીજા પાંચ પ્રત્યાખ્યાનાના ભંગ નથી, તેથી સામાયિકના અત્યંતાભાવ નથી. Šશાળાવ છે), અને મિથ્યાત માત્રથી મનેાદુપ્રણિધાનની શુદ્ધિ થઇ શકે છે, માટે સામા યિક ન કરવુ તે ઉત્તમ બેચ નહિ. સર્વવિરતિ સામાયિકમાં પણ જેમ ગુપ્તિના ભંગમાં મિથ્યાદુષ્કૃત માત્ર પ્રાયશ્ચિત્ત