________________
= 1. *
*
૨૪૬
શ્રાવકધર્મ વિધાન છે તેમ પૌષધવત પણ અનેક વાર એક દિવસમાં એક વાર, પરન્તુ માસ આદિક મુદતમાં અનેક વાર) સેવવા ગ્ય હોવાથી શિક્ષાવ્રત છે. ત્યાં પૌષધ વ્રત મુખ્યત્વે ૪ પ્રકારનું ને ઉત્તર ભેદે ૮ પ્રકારનું છે. તે આ પ્રમાણે
૧દેશથી આહાર પાષધ-અમુક એક વિગઈ અથવા એક અવિગઈનું (એક નિવિયાતાનું) અથવા એક આયંબિલનું ભજન અથવા એકજ વાર કે બેજ વાર ભેજન કરવું ( અર્થાત્ એકાસણું વા એકલઠાણું કરવું) અથવા બેસણું કરવું વા તિવિહાર ઉપવાસ કરે તે દેશથી આહારના ત્યાગરૂપ દેશ આહાર પૈષધ.
૨ સર્વથી આહાર વિષધ–અહોરાત્ર પર્યન્ત, ચારે પ્રકારના આહારને ત્યાગ કરે (અર્થાત્ ચઉવિહાર ઉપવાસ કરે) તે.
૩ દેશથી શરીર સત્કાર પિષધ–સ્નાન કરવું, ઉદ્વર્તન કરવું, (તેલ મસળવું.) વિલેપન કરવું, ફૂલમાળા પહેરવી, અત્તર સેન્ટ વિગેરે સુગંધીએ લગાવવી, બહુ મૂલ્યવાળાં વસ્ત્ર પહેરવાં, આભૂષણ પહેરવાં, કેશ એળવા ચાળવા, સાબુ ઘસ, દાતણ કરવું, આંખનું અંજન કરવું, ઈત્યાદિ અનેક પ્રકારની શરીર શોભામાંથી કઈ એક બે આદિ શેભાને ત્યાગ કરે તે દેશથી શરીરસત્કાર પૌષધ. - ૪ સર્વથી શરીર સત્કાર પિષધ-ઉપર કહેલી સર્વ શરીર શેભાઓને ત્યાગ કરે (ફકત અલ્પ મૂલ્યવાળાં વસ્ત્ર પહેરવાં તે.)