________________
२४५
પૌષધેપવાસવત.
आहार-देहसक्कार-बंभावावारपोसहो यन्नं । देसे सव्वे य इम, चरमे सामाइयं णियमा ॥ २९॥
ગાથા—આહાર પૌષધ, શરીર સત્કાર પષધ, બ્રહ્મચર્ય પૌષધ, ને અવ્યાપાર પૌષધ એ ચારે પ્રકાર દેશથી અને સર્વથી ગણતાં ૮ પ્રકારને પૈષધ છે. ત્યાં છેલ્લા આઠમા પ્રકારના પૌષધમાં સામાયિક અવશ્ય કરવું જોઈએ છે ૨૯ છે.
ભાવાર્થ–પષ ધર્મની પુષ્ટિને-પષણને જે ધ-ધકરે તે પૌષધ એટલે પર્વ દિવસનું ધમનુષ્ઠાન (પર્વ દિવસે અવશ્ય કરવા ગ્ય ધર્માનુષ્ઠાન તે પૈષધ.).
નવમું સામાયિક વ્રત જેમ અનેક વાર સેવવાથી તેમજ દશમું દેશાવકાશ વ્રત પણ અનેક વાર સેવવાથી શિક્ષાવ્રત
आहार-देहसत्कार-ब्रह्मा-व्यापारपौषधो यन्नम् । देशे सर्वस्मिश्च इदं चरमे सामायिकं नियमा ॥ २९ ॥
૧ આ બાબતમાં કોઈ એમ કહે છે કે પૌષધ અનુષ્ઠાન પર્વ દિવસે જ થાય પરંતુ અન્ય દિવસે ન જ થાય એમ એકાન્ત નિષેધ કરે છે. પરંતુ પર્વદિનાનુષ્ઠાનમ એ પદ જે અહિં વ્યાખ્યામાં કહ્યું છે તે અન્ય દિવસ માટે એકાન્ત નિષેધ કરનારું નથી, પરન્તુ પર્વ દિવસે અવશ્ય કરણયનું સૂચક છે. વિશેષ નિવૃત્તિવાળો શ્રાવક અન્ય દિવસે પણ આવું ઉત્તમ ધર્માનુષ્ઠાન કરે તેમાં દેષ શું? જે અનાજ્ઞા દોષ ગણીએ તો આ બાબતની ચર્ચાવાળા ગ્રંથમાં અન્ય દિવસોમાં પૌષધવિધિને ભાવાર્થ પણ મળી આવે છે માટે આજ્ઞા વિરૂદ્ધાચરણ દેષ અને કાન્તિક છે.