________________
૨૩૯
દેશાવાશિક વ્રત
ગાથા—દિશ પરિમાણુ નામનું છઠ્ઠું વ્રત ગ્રહણ કરેલા શ્રાવકે જેટલું દિશા પ્રમાણુ રાખ્યું છે તેમાંથી પ્રતિદિન પુનઃ પ્રમાણુ કરવુ' (સકેાચવું) તે અહિં દેશાન વાશિક નામનું બીજી શિક્ષાવ્રત અથવા ૧૦મું વ્રત છે એમ જાવું. ॥ ૨૬u
ભાવા—છઠ્ઠું દિગ્પરિમાણ વ્રત એ જેટલી મુદત સુધીનું કયુ" હોય તેટલી મુદ્દતને માટે તેટલું દિશા પ્રમાણ છૂટું છે જ, પરન્તુ તેટલા પ્રમાણુ સુધી જવા આવવાનું દરરાજ અને નહિ, કેટલાય દિવસ જવા આવવાની જરૂર ન હોય ને કાઈક દિવસ જરૂર હાય, માટે જે દિવસે એમ લાગે કે આજે મર્યાદિત ક્ષેત્ર સુધા જવાના પ્રસંગ નથી તા તે દિવસે સ્હવારમાં જ જેટલા ક્ષેત્ર સુધી જવું સંભવિત હાય તેટલા ક્ષેત્રનું પ્રમાણુ કરે ને બાકીના ક્ષેત્રનેા નિયમત્યાગ કરે. પુનઃ રાત્રે તે તેટલું ક્ષેત્ર પશુ વ્યવહાર માટે ઉપયાગી ન હેાવાથી તેમાંથી પણ અતિ અલ્પ ક્ષેત્ર છૂટુ રાખી બાકીના ક્ષેત્રના ત્યાગ કરે. એમ એક દિવસમાં એ વાર પ્રમાણુ આંધવું' તે દેશાવકાશિક વ્રત છે. જેમ છઠ્ઠા વ્રતમાં ચાતુર્માસ માટે ૧૦૦ માઈલ ચારે દિશામાં છૂટા રાખ્યા હતા, તેમાંથી જે દીવસે ૨૫ માઇલથી અધિક જવું સંભવિત નથી એમ જણાય તે દિવસે ૨૫ માઈલ સુધી જવાનું પ્રમાણ અંગીકાર કરી શેષ ૭૫ માઇલના ત્યાગ કરે. રાત્રે પેાતાનું ગામ વા નગર છેડી કયાંય જવાનું નથી એમ જાણી પુનઃ ૨૫ માઇલના પણ ત્યાગ કરી ગામ જેટલું જ ક્ષેત્ર ટુ' રાખે, આ પ્રમાણે દરરોજ સંવિત ક્ષેત્ર