________________
ભાગાપભાવિ॰
રાય
લખવામાં ઉપયોગ થાય છે. પેન્સીલ, હોલ્ડર, ખડીયા, શમ આદિના સખ્યાથી નિયમ કરવા.
૩ કૃષિમ—ખેતી કરીને આજીવિકા ચલાવવાના ધા. ખેતીમાં ઉપયેગી હળ, કાશ, કાદાળી, પાવડા વિગેરેને આમાં સમાવેશ થાય છે. તેના સખ્યાથી નિયમ રાખવા.
॥ નિયમે ધારવાના ભાવાથ
જગતના બધા પદાર્થી ભેગોપલેગમાં આવતાં નથી, છતાં તે પ્રત્યેકના આરભથી ઉત્પન્ન થતા દોષો આપણને અવિરતિપણાએ લાગતાં રહે છે. નિયમે ધારવાથી છૂટ રાખેલ સિવાયના આરંભ સમારંભ કે પાપવૃત્તિને ત્યાગ થાય છે. તેથી અજાણતાં તેમાંથી આવતાં ભાગમાંથી બચી જવાય છે. ધર્મની આરાધનામાં આત્માના અધ્યવસાય નિમળ થાય છે. અને આગળ વધાય છે. રાત્રિએ ધારવાના નિયમાની સમજુતી
ઉપર પ્રમાણે દિવસ સંબંધી સમજવું, પરંતુ રાત્રીમાં કેટલીક ખાખતમાં તન ત્યાગ તથા ઓછીવત્તી જરૂરીયાતના પ્રમાણમાં ઓછાવત્તાપણું રહે, માટે જરૂરીઆત પ્રમાણે ધારવું. કેટલાકમાં થોડા ઘણા જાણુવા લાયક ફેરફાર છે તેની સમજ આ પ્રમાણે-ધણીખરી વસ્તુઓને ત્યાગ જ રહેશે. છતાં જરૂરીયાત પ્રમાણે છૂટ રાખી શકાય.
૧ રાત્રે ચાવિહાર વાળાને ×અણાહારી ચીજો વાપરવી પડે તા તેની અમુક વજન કે સખ્યામાં છુટ રાખવી અને