________________
છે આકર્મ અનર્થદંડ વિરમણવ્રત.
ગુણત્રત ત્રીજું છે અવતરણ–સાતમું ભોગે પગ વત કહીંને હવે આઠમું શ્રાવક વ્રત અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવત) કહેવાય છે तहणत्थदंडविरई अण्णं स चउनिहा अवज्झाणे । पमयायरिए हिंसप्पयाणपावोबएसे य ॥ २३ ॥
ગાથાર્થ–તથા અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવત ચાર પ્રકારનું છે. ૧ અપધ્યાન (દુષ્યોન) સંબંધિ, ૨ પ્રમાદાચરણ સંબંધિ, ૩ હિસા(સ)પ્રદાન સંબંધિ, અને ૪ પાપેપદેશ સંબંધિ, એ ચાર પ્રકારને અનર્થદંડ વર્જવા ચોગ્ય છે. ૨૩
ભાવાર્થ-જીવ જે પાપ પ્રવૃત્તિઓ કરે છે એમાં કેટલીક પ્રવૃત્તિઓ તો ગૃહસ્થ જીવનના નિભાવને અંગે કર્યો વિના ચાલે નહિ એવી હોય છે, ને કેટલીક પાપ પ્રવૃત્તિઓ જરૂરી કારણ વિનાની નિરર્થક હોય છે. અથવા ઉપયોગ ઉપરાંતની અધિક હોય છે. એવી કારણ વિનાની નિરર્થક પ્રવૃત્તિઓનું નામ અનર્થદંડ છે. (અત્રથી અર્થ=પ્રોજન જેમાં એવા દંડ પાપ વ્યાપાર વડે આત્માને
છે. અર્થાત્ જેમાં કંઈ પણ પ્રજન નથી એવા આ લેક સંબંધિ વ્યાપાર (પાપ વ્યાપાર) વડે આત્માને કંઇ तथानर्थदण्डविरतिरम्यत् स चतुर्विधोऽपध्यानम् । प्रमादाचरितं हिंसाप्रदानपापोपदेशं च ॥ २३ ॥