________________
અનર્થ વિ
૨૨૭
અંગ કયાંય પડ્યું હશે, ” ઇત્યાદિ નહિ આપવાનું ઉચિત ન્હાનું કાઢી શકાય.
૫ અધિક પરિગ્રહ અતિચાર—ઉપભાગની વા પરિભાગની વસ્તુ જરૂર પૂરતી લેવી જોઇએ. તેથી અધિ લે તે અતિચાર. જેમ કે—સ્નાન કરતી વખતે ઘણું તેલ ને ઘણાં આમળાં તલાવ આદિ સ્થાને નાનાથે લઈ જાય તેા તેના લાભથી બીજા પણ ઘણાં લેાકેા ન્હાવાને સાથે આવે, તેથી નિરક પાપારભ થાય. એ રીતે ઘણાં તાંબૂલ વિગેરેમાં પણ જાણવું, માટે વિધિ માગ એ છે કે-શ્રાવકે ઘેર જ પાણી ગળીને ન્હાવું, અને ઘેર ન્હાવાનું ન અને તે ઘેર જ તેલ આમળાં ચાળી આમાં મસ્તકમાંથી ખેરવી નાખીને તળાવે જાય, ને ત્યાં પણ કિનારે બેસીને ખામે ખાબે ન્હાય ને ન્હાએલું પાણી તળાવમાં ન જાય તેવા પ્રયત્ન કરે. ઘેરથી લાટે વા તપેલું આદિ ન્હાવા લઈ જવું જેથી પાણી ગાળી શકાય. ને તેમ ન અને તા ખાખે ખાખે ન્હાય. ઇત્યાદિ અનેક કાર્યમાં જરૂર પૂરતા જ આરંભ કરવા ઉચિત હોય, ને તેથી અધિક આરબ કરે તેા પ્રમાદાચરણ વ્રતના અતિચાર લાગે. એ રીતે ૩ અતિચાર પ્રમાદ વ્રતના, ૧ હિ`સપ્રદાન વ્રતને, ને ૧ પાપોપદેશ વ્રતના છે. એક દદિ અતિચાર આકુટ્ટિવડે (જાણી જોઇને) કરવાથી વ્રતનો ભંગ થાય છે, ને અનાલેાગાદિ વડે કરવાથી અતિચાર ગણાય છે.
પ્રશ્નઃ—૪ પ્રકારના અનડમાંથી ત્રણ અનથ ઈ ડની વિરતિના અતિચાર કહ્યા, પરન્તુ દુર્ધ્યાન નામના ચેાથા