________________
૨૩૦
શ્રાવક્રધમ વિધાન
(જે કારણથી સામાયિક કર્યે છતે શ્રાવક સાધુ સરખા છે.) એ વચન પ્રમાણે સાધુ જેમ જિનપૂજા રૂપ દ્રવ્ય પૂજ ન કરે તેમ સામાયિકમાં શ્રાવક પણ દ્રવ્યપૂજા વા જિનપૂજા ન કરે. વળી જિનપૂજા માટે સ્નાન કરવુ જોઇએ, આભૂષણ પહેરવાં જોઈએ, તે સામાયિકમાં અને નહિ, કારણ કે આ સામાવિક્રમાં સ્નાનના દેહ વિભૂષાના વિગેરેના ત્યાગ હાય છે. ભાવસ્તવમાં આરૂઢ થયેલ જીવને દ્રવ્યસ્તવનું કંઈ પ્રત્યેાજન નથી, કારણ કે દ્રવ્ય સ્તવ તે ભાવસ્તવની પ્રાપ્તિ માટે છે, અને તે ભાવસ્તવ તે સાક્ષાત્ પ્રાપ્ત થયા છે તે દ્વવ્યસ્તવનું હવે ખીજું શું પ્રયેાજન હેાય ?
પ્રશ્ન—સામાયિકને વિધિ ગરીબ અને તવંગર અને માટે એક સરખા છે કે જૂદો છે?
ઉત્તર——ગરીબ અને તવંગર એ એને માટે જૂદો વિધિ છે તે આ પ્રમાણે— અલ્પષ્ટિકના સામાયિક વિધિ (૪ સ્થાને).
અહિ' શ્રાવક એ પ્રકારના છે. ૧ મહુદ્ધિ ક (માટા વૈભવવાળા રાજા-સામન્ત ઇત્યાદિ), અને અપકિ (સામાન્ય ઋદ્ધિવ’ત અથવા અઋદ્ધિવ'ત). ત્યાં જે અલ્પર્ધિક શ્રાવક હોય તે દેહરાસરમાં, સાધુની પાસે, પૌષધશાળામાં, અથવા પેાતાને ઘેર જ્યાં પાતાનું ચિત્ત ઠરે ત્યાં સામાયિક કરે, અથવા અન્યત્ર પણ જ્યાં કંઇ કામકાજ વિના એસી રહ્યા હાય
ત્યાં કરે, એમ પાંચે સ્થાને સામાયિક કરે. તેમાં પ્રથમના ૪ સ્થાને તે સામાયિક અવશ્ય કરે અને પાંચમા સ્થાને