________________
૨૩૪
શ્રાવકધમ વિધા
૫ નવમા સામાયિક શિક્ષાવ્રતના ૫ અતિચાર
અવતરણુ—પૂર્વ ગાથામાં સામાયિક વ્રતની વિધિ દર્શાવીને હવે આ ગાથામાં એ સામાયિક શિક્ષાવ્રતના ૫ અતિચાર કહે છે
मणवयणकाय दुप्पणिहाणं, इह जत्तओ विवजे ॥ सइअकरणयं अणवद्वियस्स तह करणयं चैव ॥ २६ ॥
ગાથા—મનેાદુપ્રણિધાન, વચન-ણિધાન, કાચદુપ્રણિધાન (દુશ્ચિંતવન, દુચન, દુષ્ટ કાયપ્રવૃત્તિ) એ ત્રણ અતિચાર તથા સ્મૃત્યકરણ (સામાયિક યાદ ન આવવું,) અને અનવસ્થિત કરણ (જેમ તેમ આપવું. ) એ પાંચ શકે છે, માટે સામાયિકતા ચાલુ વિધિ ઉપર કહેલા વિધિ સાથે સર્વ રીતે મળતા ન હોય તે સ'ભવિત છે, વળી પાષાના ૮૦ ભાંગા પ્રમાણે સામાયિક વિધિ પણ જૂદા જૂદા પ્રકારને હોય, પરન્તુ ભવભીરૂએ તા ચાલુ પરપરા મુજબ સામાયિક વિધિ કરવા ચાગ્ય હાય, જેમ પાહના ૮૦ ભાંગામાંથી ચાલુ રૂઢીમાં અમુક એક ભગ પ્રવર્તે છે તેમ, પુન: અહિં પહેલું સામાયિક ઉચ્ચર્યાં બાદ દરિયા વહી પ્રતિક્રમવાની કહી છે, પરન્તુ તે કયા પ્રકારના સામાયિકમાં કઈ રીતે તે માટે છે ઈત્યાદિ વિશેષતા શ્રીગીતા`થી જાણવા યોગ્ય છે. કારણ કે કાઈક ગચ્છમાં પહેલી કરેમિ ભંતે બાદ ઇરિયાવહિય પ્રતિક્રમાય છે, પરન્તુ તેમાં આ પાઠ આલંબન રૂપ થતા નથી, કારણ કે તે વિધિમાં વિધિ પણ ઉપરના પાઠમાં સંપૂર્ણ કર્યાંય દેખાતા નથી.
'मनोवचन काय दुष्प्रणिधानं इह यत्नतो विवर्जयति । स्मृत्यकरणकं अनवस्थितस्य तथा करणकं चैव ॥ २६ ॥