________________
ર
આવાધમ વિધાન
૩ તેઉકાય—ચૂલા, સ્ટવ, ભઠ્ઠી તથા અનેક જાતના દીવા વિગેરેથી તેઉકાયના ઉપયાગ થાય છે. સંખ્યાથી નિયમ કરવા. અથવા એક, બે, ત્રણ ઘરના ચૂલા, કઢાઇના ચૂલાની છૂટ રાખી હોય તે ત્યાં અનેલ મીડાઈ વગેરે ખવાય. દીવાસળી આદિની છૂટ.
૪ વાઉકાય~પ’ખા, પૂઠાં, લુગડાં વગેરે દ્વારા થાય છે. તેના તથા હીંચકા, સુપડું, ધેાકા, સાવરણી, ભુંગળી આ બધી વસ્તુઓના સખ્યાથી (૧-૨-૩) નિયમ ધારવા.
૫ વનસ્પતિકાય—લીàાતરી એક અથવા બે આદિ વાપરવી. અથવા વજનથી છેદન ભેદન મળીને કુલ વજન નક્કી કરવું. ફૂટમાં ગણત્રી રાખવી.
૬ ત્રસકાય——અળસીયાં, મચ્છર, ડાંસ, માખી, મનુષ્ય, પશુ, માછલાં વિગેરે નિરપરાધી ત્રસ જીવાને નિરપેક્ષપણે જાણી જોઇને હણવાની બુદ્ધિથી હણવાં નહિ. દરેક પ્રવૃત્તિમાં ઉપયાગ રાખવા.
ા જયણાએ ધર્મ
૧ અસિમ —થિઆરથી આજીવિકા ચલાવવાન ધંધા અર્થાત અહીં વાપરવાનાં હથિઆશ વિગેરેને સમાવેશ થાય છે. તરવાર, બંદુક વિગેરેને ત્યાગ, તેમજ ચપ્પુ, સુડી, કાતર, સાય, ખાંડણી, ખાંયણીઓ, સાંબેલું આાદિની સંખ્યાને નિયમ કરવા. (ટાંકણી, લી માટે જયણા રાખવી. )
૨ મસિકમ —શાહીનેા શાસ્ત્ર તથા નામુ આદિ