________________
૭૦
શ્રાવકધર્મ વિધાન પિતાની મેળે મનમાં ધારી લઈને નહિ, તેમજ ઘરખૂણે નહિ, કારણ કે એવા છાના નિયમને શીઘ ભંગ થવાને સંભવ છે, અને ગુરૂની પાસે જાહેર રીતે અંગીકાર કરે નિયમ લજજા આદિ ગુણે વડે શીઘ ભાગી શકાતું નથી. જીવના પરિણામ વિચિત્ર છે, અને પરિણામને પરિવર્તન કરનારા સંગે જગતમાં હરવખતે હાજર છે, માટે સર્વ જી સરખા દઢ પરિણામવાળા ન હોવાથી જે કઈ પ્રતિજ્ઞા વા નિયમ કરે તે ગુરૂ સમક્ષ જાહેર પાઠના ઉચ્ચાર પૂર્વક કરે એજ વિશેષ ગ્ય છે, એટલું જ નહિ, પરંતુ ધર્મશ્રવણ પણ ગુરૂ પાસેજ કરવું. પિતાની મેળે પુસ્તક વાંચીને નહિ. ગુરૂ પાસે ધર્મ સાંભળવાથી અનેક શંકાનાં સમાધાને થાય છે. વ્રત પરિણામ ન હોય તે પ્રગટ થાય છે. વૈરાગ્ય પરિણતિ ક્રમશઃ વધતી જાય છે. માટે વ્રત અંગીકાર કરનાર શ્રાવક કે હોય તે સંબંધમાં ગ્રંથકર્તાએ રમૂરે સુયધામ (ગુરૂની પાસે સાંભળે છે ધર્મ જેણે) એમ કહ્યું.
પ્રશ્નગુરૂ કોને કહેવા ?
ઉત્તર–સમ્યજ્ઞાન અને સમ્યક્ ક્રિયાવાળા તેમજ સમ્યફ પ્રકારે ધર્મશાસ્ત્રોના ભાવાર્થને ઉપદેશ કરનારા એવા ગુરૂ હોય છે. કહ્યું છે કે –
धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः ॥ સભ્યો શાસ્ત્રાર્થ ગુરુતે શા અથવા.