________________
અને એ પણ પાંચ રાગ અતિચારીને
૧૧૬
શ્રાવકધર્મ વિધાન ૫ તીવ્ર કામાનુરાગ–કામવાસના સતેજ કરવાને ઔષધિસેવન આદિ કરવાથી તીવ કામાનુરાગ અતિચાર છે. એ પ્રમાણે સ્ત્રીઓને માટે પણ પાંચે અતિચાર જાણવા.
છે ઈતિ ચતુર્થ અણુવ્રત, છે સાધનોમાં આત્મ જ્ઞાનીઓ સમ્મત નથી, પરંતુ ગૃહસ્થને સર્વથા બ્રહ્મચર્ય અશકય છે, કારણ કે ગૃહસ્થામાં વંશવૃદ્ધિ અને કામવાસનાની પીડા એ બે મુખ્ય વર્તે છે, તેથી જે એક સ્ત્રીથી એ બન્ને સરતાં હોય તે બીજી સ્ત્રીની જરૂર નથી, એટલું જ નહિ પરંતુ પરણેલી એક સ્ત્રીથી એક પુત્ર ઉત્પન્ન થયા બાદ વંશવૃદ્ધિને આશય સમાપ્ત થવાથી ત્યાર બાદ તે પુરૂષે બ્રહ્મચારી રહેવુંજ ઉચિત છે. અધ્યાત્મિક દષ્ટિએ ગૃહસ્થને એટલું જ બસ છે, છતાં અધિક સંતાનોત્પતિની ઈચ્છા એ કેવળ લેભ અને મેહ છે. તેમજ સંતાનોત્પત્તિ બાદ પણ સ્ત્રીસંગમ એ કેવળ કામવાસનાને પિષવા સિવાય બીજું કંઈ નથી. જેથી પુરૂષે અધિક સ્ત્રીઓ પરણે તે અનુચિત છે, તેમજ સ્ત્રીઓ પતિના મરણ બાદ બીજો પતિ પરણે તે પણ અનુચિત છે, તે પણ એ લેકવ્યવહાર પ્રાચીનકાળથી ચાલુ છે કે પુરૂષે એક સ્ત્રી હયાત છતાં અનેક સ્ત્રીએ પરણે છે, ને સ્ત્રીએ તે પતિના મરણ બાદ બીજો પતિ પરણી શકે, સ્ત્રીઓને એ રિવાજ સર્વવ્યાપી નથી, કારણકે ઉત્તમ કુલમાં જન્મેલી કુલવંતી સ્ત્રીઓ એકજ પતિ પરણે છે, પતિના મરણ બાદ બીજે પતિ પરણતી નથી. ને અપર કુલની સ્ત્રીઓ પતિના મરણ બાદ બીજે પતિ પરણી શકે છે. (લેકમાં એ નાતરું કહેવાય છે.) શાસે પણ એ