________________
દિફપરિમાણુ
૧૨૯, શિષ્યના હિતને અંગે પાંચ જ અતિચાર પાંચમા વ્રતના કહ્યા છે, પરંતુ ચાર અથવા છ અતિચાર (અથવા નવ અતિચાર) કા નથી. છે ૧૮ છે - ઈતિ પંચમાણુવ્રતે પાંચ અતિચારે છે
| પહેલું ગુણુવ્રત દિપરિમાણ વ્રત છે
અવતરણ–એ પ્રમાણે પાંચ અણુવ્રતના પ્રકાર તથા અતિચાર કહીને હવે એજ પાંચ અણુવ્રતને ગુણકારી ત્રણ ગુણવ્રતો તથા તેના અતિચાર કહેવાને પ્રસંગ છે, ત્યાં પ્રથમ દિશિપ્રમાણુ નામનું પહેલું ગુણત્રત કહે છે
उड़ाहोतिरियदिसं, चाउम्मासाइकालमाणेण । गमणपरिमाणकरणं, गुणव्वयं होइ विनयं ॥१९॥
ગાથાર્થ ચાર માસ આદિ કાળના પ્રમાણ પૂર્વક ઉર્ધ્વ દિશામાં અદિશામાં અને તિર્ય દિશામાં (ઉપરનીચે ને આડું એ ત્રણ દિશાએ અથવા ચાર દિશા, ચાર વિદિશા, ઉપર તથા નીચે એ દસ દિશાએ) જવાનું પ્રમાણ કરવું તે પહેલું દિશિપરિમાણ નામનું ગુણવત છે એમ જાણવું ૧લા
ભાવાર્થ –પાપારંભ જેમ બને તેમ અલ્પ કરવાના ઉદ્દેશથી દિશાપરિમાણવ્રત છે. દશે દિશાઓમાં લોકાન્ત સુધી જે પાપારંભ છૂટે છે તે પાપારંભને અત્યંત ટુંકે કરવા માટે અમુક દિશાઓમાં અમુક જજન વા અમુક હદથી ઉપરાન્ત उर्वाधस्तियंगदिशं, चातुर्मास्यादिकालमानेन । गमनपरिमाणकरणं, गुणवतं भवति विज्ञेयम् ॥ १९ ॥